gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ફ્લાવર શો: સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 રહેશે VIP એન્ટ્રી, ટિકિટના ભાવમાં વધારો, જાણો ન…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ફ્લાવર શો: સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 રહેશે VIP એન્ટ્રી, ટિકિટના ભાવમાં વધારો, જાણો ન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarmati Riverfront Flower Show: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા પ્રખ્યાત ‘ફ્લાવર શો’ને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ટિકિટમાં ₹10નો વધારો થયો છે, જ્યારે ભીડથી બચવા માંગતા લોકો માટે ‘પ્રાઈમ સ્લોટ’ની વ્યવસ્થા પણ યથાવત રખાઈ છે.

ફ્લાવર શોની ટિકિટના ભાવ વધ્યા

અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના ભાવ વધ્યા છે. સામાન્ય દિવસોમાં ટિકિટના ભાવ 80 રૂપિયા શનિ-રવિમાં એટલે રજાના દિવસોમાં ટિકીટનો ભાવ 100 રૂપિયા કરાવયો છે. ગત વર્ષ કરતા 10 રૂપિયા મોઘી છે. ટિકિટ પ્રાઈમ સ્લોટની ટિકીટનો ભાવ 500 રૂપિયા છે.

સવારે 9થી 10 અને રાત્રે 10 થી 11 પ્રાઈમ સ્લોટ

ઉલ્લેખનીય છે કે આ ભાવ 12 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો માટે નથી તેઓ મફતમાં ફ્લાવર શોની મજા માણી શકશે સાથે એએમસી સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે ટિકિટનો દર 10 રૂપિયા નક્કી કરાયો છે. સાથે સૈનિક અને દિવ્યાંગો ફ્લાવર શોમાં ફ્રીમાં એન્ટ્રી કરી શકશે આ ઉપરાંત ગત વર્ષના જેમ આ વર્ષે પણ સવારે 9થી 10 અને રાત્રે 10 થી 11 પ્રાઈમ સ્લોટ રાખવામાં આવ્યો છે. જેમાં લોકો ભીડભાળ વગર ફ્લાવર શો માણી શકશે જેની ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે.

શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર

AMCના જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે નવથી એક દરમિયાન 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઈમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એને આ વખતે યથાવત રાખ્યો છે.

મુખ્ય આકર્ષણ અને આયોજન

દર વર્ષે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઉમટી પડે છે. આ વર્ષે પણ વિવિધ આકારો અને વિદેશી ફૂલોના આકર્ષણ જોવા મળશે. જોકે, ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધશે તેવું મનાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
‘આટલું પ્રદૂષણ છતાં એર પ્યોરિફાયર પર 18% ટેક્સ શા માટે?’ કેન્દ્રને હાઈકોર્ટની લપડાક | Why 18 percent…

'આટલું પ્રદૂષણ છતાં એર પ્યોરિફાયર પર 18% ટેક્સ શા માટે?' કેન્દ્રને હાઈકોર્ટની લપડાક | Why 18 percent...

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ …

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામના સામાજિક કાર્યકર ઉપર ઠેબા ચોકડી પાસે હુમલો કરાયો: બે અજાણ્યા શખ્સોએ ...

બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને અમદાવાદના વેપારી સાથે 23 લાખની છેતરપિંડી | Ahmedabad Businessman Dupe…

બંધ પોલિસી ચાલુ કરાવવાના બહાને અમદાવાદના વેપારી સાથે 23 લાખની છેતરપિંડી | Ahmedabad Businessman Dupe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

2 months ago
બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

4 months ago
સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing …

સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing …

1 year ago
ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra…

ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News