gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન | Heaps of industrial wa…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-બગોદરા હાઈવેની બંને બાજુ પર ઔદ્યોગિક કચરાના ઢગ, તંત્રના આંખ આડા કાન | Heaps of industrial wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકોના
આરોગ્ય જોખમમાં
, સ્વચ્છતા અભિયાનના ધજાગરા!

સરકારી
જમીનમાં ઔદ્યોગિક કચરો ડમ્પિંગ થતાં ભૂગર્ભ જળ અને જમીન તેમજ સળગાવવાથી હવા પ્રદૂષિત
થઇ રહી છે

બગોદરા
–  અમદાવાદ-બગોદરા હાઈવે પર
‘સ્વચ્છતા અભિયાન‘ના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. હાઈવેની બંને બાજુઓ પર ઔદ્યોગિક એકમો
દ્વારા આડેધડ રીતે ફેંકવામાં આવી રહેલા કેમિકલયુક્ત વેસ્ટ કચરા
, પ્લાસ્ટિક અને એઠવાડને કારણે આ વિસ્તારના લોકોનું આરોગ્ય ગંભીર જોખમમાં
મુકાયું છે.

હાઈવે
પર કચરો ફેંકવા ઉપરાંત
, આ વિસ્તારની સરકારી પડતર જમીનોમાં પણ મોટા પાયે વેસ્ટનું ડમ્પિંગ થઈ
રહ્યું છે અને ખુલ્લેઆમ તેને સળગાવવામાં આવી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે એક તરફ
કેમિકલયુક્ત વેસ્ટથી ભૂગર્ભ જળ અને જમીન દૂષિત થઈ રહી છે
, તો
બીજી તરફ કચરો સળગાવવાથી પેદા થતા ઝેરી ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર
ચિંતાજનક રીતે વધી રહ્યું છે
, જે શ્વાસ સંબંધિત રોગોને નોતરી
શકે છે.

ચાગોદર, મોરેયા, રજોડા, બાવળા, કેરાળા અને
બગોદરા જેવા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં વેસ્ટ કચરાના ઢગલા જોવા મળે છે
, જેણે સમગ્ર વિસ્તારને ગંદકીના ગંજમાં ફેરવી દીધો છે.

સ્થાનિકોની
માંગ છે કે
, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે
આ ઔદ્યોગિક એકમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવે
,
જેથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય.

ડીડીઓનો
આદેશ માત્ર કાગળ પર રહ્યો

સ્થાનિક
સત્તાવાળાઓ દ્વારા આ સમસ્યા સામે સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અગાઉ
, ત્રણેક વર્ષ પૂર્વે મોરૈયા
ખાતે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા તલાટીઓ
, સરપંચો
અને કંપનીઓના હોદ્દેદારો સાથે બેઠક યોજીને વેસ્ટ ફેંકતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહીના
આદેશો આપવામાં આવ્યા હતા. જોકે
, અધિકારીની બદલી થતાં જ આ આદેશો
માત્ર કાગળ પર રહી ગયા અને પરિસ્થિતિ પહેલાં કરતાં પણ વધુ વણસી ગઈ છે.

જીપીસીબીને
રજૂઆત છતાં કાર્યવાહી નહીં

બાવળાના
સામાજિક કાર્યકર દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
(જીપીસીબી)
, ગાંધીનગર તેમજ કલેક્ટર કચેરી સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં
આવી છે. તેમ છતાં
, તંત્ર દ્વારા આ જોખમી ગેરકાયદેસર
પ્રવૃત્તિને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

March 31, 2026
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…
GUJARAT

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

March 31, 2026
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

March 31, 2026
Next Post
બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત | ASI of Bagodra Post Office die…

બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત | ASI of Bagodra Post Office die...

સોનામાં રૂ.1,28,000નો રેકોર્ડ : ચાંદી રૂ.1,70,000ની ટોચે | Gold hits record high of Rs 1 28 000: Sil…

સોનામાં રૂ.1,28,000નો રેકોર્ડ : ચાંદી રૂ.1,70,000ની ટોચે | Gold hits record high of Rs 1 28 000: Sil...

સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી | Seven crores of RTE fees have no…

સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી | Seven crores of RTE fees have no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન | bihar first phase election 65 pc voting

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન | bihar first phase election 65 pc voting

5 months ago
વડોદરા-આર.વી. દેસાઇ રોડના પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ…

વડોદરા-આર.વી. દેસાઇ રોડના પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ…

8 months ago
ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth

ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth

9 months ago
મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News