gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપીએ
સગીરાને સગાઇ તોડી નાખવાની ધમકી આપી

દુષ્કર્મ
આચરનાર યુવક સામે સગીરાની માતાએ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા એક વિધવા માતા મજૂરી કામ
કરી પોતાનું અને સંતાનોનું ગુજરાન ચલાવતા હતા જેમાં પોતાની ૧૭ વર્ષની સગીર દીકરીની
હાલમાં જ સગાઈ કરવામાં આવી હતી.

દરમિયાન
સગીરાની માતા ઘરેથી બહાર ગયા હોય અને સગીરા એકલી પોતાના ઘરે કપડાં ધોવા માટે હાજર
હોય તેવા સમયે મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા નામના શખ્સે સગીરાની સગાઈ તોડાવી નાખવાની
ધમકી આપી હતી અને સગીરાની એકલતાનો લાભ લઈ બાવડું પકડી જબરદસ્તી સગીરાને ઘરમાં લઈ
જઈ હાથ અને પગ બાંધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરાની માતા પોતાના
ઘરે જતા ડરી ગયેલી સગીરાએ તમામ હકીકત પોતાની માતાને જણાવી હતી અને અગાઉ પણ મોહસીન
કાજેડીયા દ્વારા સગીરાની પાછળ પડી તાબે થવા માટે ધમકીઓ આપી હોવાનું જણાવતા માતાએ
દુષ્કર્મ આચરનાર મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા વિરુધ સિટી પોલીસ મથકે પોક્સો એક્ટ
હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig...

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c...

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …

2 months ago
અમદાવાદમાં 3000 કિ.મી.ના રસ્તા ઉપર 4000થી વધુ સ્પીડબ્રેકર! સમસ્યા સર્જતી સલામતી | ahmedabad 4000 spe…

9 months ago
BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

11 months ago
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News