gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,રાજપીપળામાં અકસ્માતમાં સારવાર દરમિયાન બ્રેન ડેડ  જાહેર થયેલા ખેત મજૂરી કરતા શ્રમજીવી યુવકના અંગોનું દાન કરવા માટે  પરિવાર સંમત થતા લિવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું છે. 

રાજપીપળાના નાંદોદ તાલુકાના રૃઢ ગામે રહેતો ૩૬ વર્ષનો સતિષ શાંતિલાલ વસાવા ગત ૧૧ મી તારીખે સાંજે બાઇક લઇને જતો હતો. તે દરમિયાન રૃઢ ગામ નજીક જ બે બાઇક વચ્ચે અકસ્માત થતા સતિષને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સૌ પ્રથમ રાજપીપળા  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. દર્દીના સગાઓને ડોક્ટર દ્વારા  અંગદાન અંગે સમજ કરવામાં આવતા તેઓ તૈયાર થયા હતા. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયર દ્વારા ઓર્ગન ડોનેશન અંગેની તૈયારી કરવામાં આવી હતી. રેલવે હોસ્પિટલના ડો. દિપાલી તિવારી દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.દર્દીના લિવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી આવેલી ડોક્ટરની ટીમ દ્વારા ઓર્ગન ડોનેશનની સર્જરી કરવામાં આવી હતી.  ઓર્ગન ઝડપથી અમદાવાદ  પહોંચાડવા માટે પોલીસે ગ્રીન કોરિડોર કરી આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre…

છોટાઉદેપુરના વેપારીને બોગસ ચલણી નોટો આપનાર ગેંગનો ફરાર આરોપી પકડાયો | Fugitive accused in fake curre...

વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t...

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં ત્રણ આરોપીની જામીન અરજી રદ | bail application rejected

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ

1 year ago
જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police…

4 months ago
‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

7 months ago
ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી | Health of three including a woman deteriorates due …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News