gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોટો કડાકો! ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી, સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી | Gold and Silver…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in Business
0 0
0
મોટો કડાકો! ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી, સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી | Gold and Silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold & Silver Price Drop: સોના અને ચાંદીની કિંમતમાં આજે ગુરુવારે(9 એપ્રિલ, 2026)એ મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં ચાંદી એકઝાટકે 8,000 રૂપિયા સસ્તી થઈ છે, જ્યારે સોનાની કિંમતમાં રૂ.1,200નો ઘટાડો નોંધાયો છે. 

સોનાની કિંમત પણ 1.50 લાખની નીચે સરકી

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવમાં 1,184 રૂપિયાનો ઘટાડો થતાં કિંમત 1,49,937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે. જે અગાઉ 10 ગ્રામે 1,51,121 રૂપિયા હતી. 

જ્યારે 22 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત 1,38,427 રૂપિયાથી ઘટીને રૂ.1,37,342 થઈ છે. આમ, 18 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 1,12,453 રૂપિયા થયો છે, જે પહેલા રૂ.1,13,341 પ્રતિ 10 ગ્રામ હતો. 

સોનાની સાથે ચાંદીની પણ કિંમતમાં ઘટાડો

ચાંદીનો ભાવ રૂ.7,883 ઘટીને રૂ.2,36,158 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે અગાઉના રૂ.2,44,041 પ્રતિ કિલોગ્રામ હતી.

વાયદા બજારોમાં સોના અને ચાંદીમાં મિશ્ર વેપાર જોવા મળ્યો છે. લખાય છે ત્યાં સુધીમાં 5 જૂન, 2026ના સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 0.47 ટકા વધીને રૂ.1,52,488 થયો છે. જ્યારે 5 મે, 2026ના ચાંદીના કોન્ટ્રેક્ટનો ભાવ 0.60 ટકા ઘટીને રૂ.2,38,483 થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. જેમાં સોનું પ્રતિ ઔંસ 4,770 ડોલર પર રહ્યું છે. જ્યારે ચાંદી 74 ડોલર પ્રતિ ઔંસ પર હતી.

આ પણ વાંચો: શેરબજાર ખુલતાં જ ધડામ… સેન્સેક્સમાં 850 તો નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો કડાકો

નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો તાજેતરની તેજી પછી નફા-બુકિંગને કારણે થયો છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે સોના અને ચાંદી પર દબાણ આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદી બંનેએ શાનદાર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન, સોનાના ભાવમાં આશરે 54 ટકા અને ચાંદીના ભાવમાં 144 ટકાનો વધારો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge…
Business

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge…

June 4, 2026
દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect…
Business

દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect…

June 4, 2026
યુદ્ધને કારણે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | The price of dry fruits has increase…
Business

યુદ્ધને કારણે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | The price of dry fruits has increase…

June 4, 2026
Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણ...

વડોદરા – મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang…

વડોદરા - મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang...

શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc…

શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભી…

ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભી…

6 months ago
રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…

રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…

2 weeks ago
એલિસબ્રીજના ટીસીસ અને સિંધુભવન રોડ પર લોંજ કાસાનોવામાં દરોડો | criime branch raided on two hukkah ba…

એલિસબ્રીજના ટીસીસ અને સિંધુભવન રોડ પર લોંજ કાસાનોવામાં દરોડો | criime branch raided on two hukkah ba…

7 months ago
માનસી સર્કલ અને એસ જી હાઇવે પર રસ્તો ક્રોસ કરતા સમયે બે ના મોત | two persons died in accident fatel …

માનસી સર્કલ અને એસ જી હાઇવે પર રસ્તો ક્રોસ કરતા સમયે બે ના મોત | two persons died in accident fatel …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News