gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા, 17 કરોડ કેશ, 35 કરોડનું સોનું મળ્યું …

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા, 17 કરોડ કેશ, 35 કરોડનું સોનું મળ્યું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Income Tax Raid: અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે બેનામી વ્યવહારોની જાણ થતાં બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર દરોડા પાડયા છે. તપાસ દરમિયાન બેનામી મિલકતો, હવાલા લેવડદેવડ અને અન્ય નાણાકીય અનિયમિતતાઓના પુરાવા મળ્યા છે. 

17 કરોડ કેશ, 35 કરોડના દાગીના જપ્ત: સૂત્ર

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 60 બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં 50 લોકર ખોલાયા છે, જેમાં 17 કરોડ કેશ તો અંદાજિત 35 કરોડ રૂપિયાના સોના-દાગીના મળ્યા છે, જેને વિભાગે જપ્ત કર્યા છે. 

બેનામી વ્યવહારો છુપાવવા હવાલા નેટવર્કનો ઉપયોગ

સૂત્રો પ્રમાણે, બાકીના 10 લોકરની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં હજુ વધુ રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ મળે તેવી શક્યતાઓ છે. આઈટી વિભાગના અંગત સૂત્ર મુજબ બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકોએ બેનામી રીતે ઘણી જમીન મિકલતો ખરીદી છે, તેની રોકડ લેવડ દેવડ છુપાવવા હવાલા નેટવર્કનો સહારો લીધો છે. સર્ચ ઓપરેશન દરમિયાન મળેલી રકમ અને ઘરેણાં અને દસ્તાવેજોની ગહન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે બાદ વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.

આ પણ વાંચો: ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જમીનનો આખો ઝોન બદલવો પડ્યો

કડક કાર્યવાહીના સંકેત

બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપ પર આઈટી વિભાગે ગાળિયો કસતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ બિલ્ડરોના પરિવારના સભ્યો અને નજીકના પરિચિતોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. આ દરોડા બાદ ધરપકડ સુધીની કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…
GUJARAT

April 6, 2026
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

Next Post
વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો | Two trucks of goods seized after removing…

વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી બે ટ્રક સામાન જપ્ત કરાયો | Two trucks of goods seized after removing...

વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora…

વેરા વસુલાતમાં સુરત મનપાની ઢીલીઢબ જેવી કામગીરી, SIRનું બહાનું કાઢ્યું | Surat news Municipal Corpora...

છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in …

છેલ્લા એક મહિનામાં ૫૬૪૩ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો | 5643 faceless applications were disposed of in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ | Ahmedabad Police Restructur…

5 months ago
રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather …

7 months ago
વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત | Girl dies due …

12 months ago
મરીડાના ગામના યુવાન સાથે 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | A young man from a village in Me…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News