gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવા વધુ 7 બેન્ક ખાતાધારક અને ઓપરેટર સામે ફરિયાદ | Complaint fi…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવા વધુ 7 બેન્ક ખાતાધારક અને ઓપરેટર સામે ફરિયાદ | Complaint fi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાતા બેન્ક એકાઉન્ટના ધારકો તેમજ તેના ઓપરેટરો સામે પોલીસે ઝુંબેશ ઉપાડતાં વડોદરામાં વધુ સાત ફરિયાદ નોંધાઇ છે.

વિદેશમાં બેઠાં-બેઠાં એજન્ટો મારફતે કમિશનથી બેન્ક ખાતા ખોલાવી કરોડો રૃપિયાની રકમ ઉસેડી લેતા ઠગો દ્વારા ઉપયોગમાં લેવાતા મ્યુલ બેન્ક ખાતાના ધારકો તેમજ તેના ઓપરેટરો સામે રાજ્યભરમાં ગુના નોંધવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

નેશનલ સાયબર પોર્ટલ પર મળતી ફરિયાદોને આધારે બેન્ક ખાતાના ધારકોના નામો પોલીસને આપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા એકાઉન્ટના ટ્રાન્જેક્શનોની તપાસ કરી આવા ખાતા ઓપરેટ કરતા એજન્ટો સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે.

વડોદરા શહેર પોલીસે અત્યાર સુધીમાં ૩૦ જેટલી ફરિયાદો નોંધાઇ છે.જેમાં આજે વધુ ૭ ગુના નોંધાયા છે.જેમાં બેન્ક ધારકોએ કમિશન મેળવીને બેન્ક ખાતું  ત્રાહિત વ્યક્તિને ચલાવવા માટે આપી દેતાં કુલ રૃ.૯૧ લાખના બિનઅધિકૃત ટ્રાન્જેક્શન થયા છે.જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં આ મુજબની ફરિયાદો નોંધાયા બાદ પોલીસ માટે ફ્રોડની રકમના ભાગ કોને કોને મળ્યા હતા અને વિદેશમાંથી નેટવર્ક ચલાવતા આકાઓ સુધી કેટલી અને કેવી રીતે રકમ પહોંચી તે તપાસનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર

કેન્ટીનમાં વિદ્યાર્થિનીની છેડતી બાદ પણ યુનિ.કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ નથી થતું | i card checking not…

કેન્ટીનમાં વિદ્યાર્થિનીની છેડતી બાદ પણ યુનિ.કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ નથી થતું | i card checking not...

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંહજીની 359મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ | 359th birth anniversa…

8 months ago
‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

અમદાવાદ: PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર | Ahmedabad…

6 months ago
સુરતમાં દુષ્કર્મના કેસમાં કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા, 2017માં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી | C…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News