gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ રાતમાં કથિત ‘ભુવાજી’ના નામે છેતરપિંડી આચરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. એક્ટિવા પર આવેલા બે ગઠિયાઓએ એક વૃદ્ધ અને એક મહિલાને મંદિરે જવાનું સરનામું પૂછવાના બહાને વાતોમાં ભોળવ્યા હતા. ‘ભુવાજી તમારી બધી તકલીફો દૂર કરી દેશે’ તેમ કહી આ શખ્સો બંને પીડિતો પાસેથી કુલ રૂપિયા 1.07 લાખના સોનાના દાગીના પડાવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે બે અલગ-અલગ ગુના નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ ઘટનામાં વૃદ્ધ સાથે રૂપિયા 90 હજારની છેતરપિંડી

નરોડાના હંસપુરા રોડ પર રહેતા એક વૃદ્ધે નરોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 5 એપ્રિલ 2026ની રાત્રે ફરિયાદી તેમના મિત્રો સાથે ચાલવા નીકળ્યા હતા. આ દરમિયાન હંસપુરા પાસે આવેલ પ્રતિષ્ઠા આઇકોન નજીક એક્ટિવા પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ખોડિયાર માતાના મંદિરે જવાનો રસ્તો પૂછ્યો હતો. ત્યારબાદ, ‘અમારા ભુવાજી તમારી બધી તકલીફો દૂર કરી દેશે’ તેમ કહી વિશ્વાસ જીતવા માટે તેઓએ વૃદ્ધના મિત્રોની ઘડિયાળ તથા વીંટીઓ લીધી અને થોડી વારમાં પરત આપી દીધી હતી. આ પછી ગઠિયાઓએ વૃદ્ધને વાતોમાં ભોળવી તેમના હાથમાં પહેરેલી રૂપિયા 90 હજારની કિંમતની બે સોનાની વીંટીઓ કઢાવી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

બીજી ઘટનામાં મહિલાના કાનની સોનાની બુટ્ટીઓ આંચકી ગયા

બીજા બનાવમાં નાના ચિલોડા પાસે રહેતી એક મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 5 એપ્રિલ 2026ના રોજ આ મહિલા તેમના પાડોશી મહિલા સાથે ઘર પાસે બેઠા હતા, ત્યારે એક્ટિવા સવાર બે શખ્સો ત્યાં આવ્યા હતા. તેઓએ ખોડિયાર માતાના મંદિરનો રસ્તો પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી અને ‘અમારી સાથે પાછળ ભુવાજી બેઠા છે’ તેમ કહ્યું હતું. ગઠિયાઓએ પહેલા પાડોશી મહિલાને વિશ્વાસમાં લઈ તેમની કાનની બુટ્ટીઓ કઢાવી લીધી અને થોડે દૂર જઈ પરત આપીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી મહિલાને ‘તમારા ઘરમાં ખૂબ તકલીફ છે અને અમે તે દૂર કરી દઈશું’ તેમ કહી, તેમની પાસેથી 4 ગ્રામ વજનની (કિંમત આશરે રૂા. 17 હજાર) સોનાની કાનની બુટ્ટીઓ કઢાવીને ભાગી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ...

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્...

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ | gujarat bjp pradesh k…

ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર, 26 આમંત્રિત તેમજ 79 સભ્યોનો સમાવેશ | gujarat bjp pradesh k…

7 months ago
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો

8 months ago
પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and…

પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and…

9 months ago
તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News