gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jewelry Theft In Ahmedabad: અમદાવાદમાં ચોરીના એક પછી એક બનાવો સતત વધી રહ્યા છે, જેમાં લૂંટારાઓ અવનવી તરકીબો અજમાવીને વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે જાણીતા ઘરેણાં બજાર માણેકચોકમાં ગ્રાહક બનીને આવેલી એક મહિલાએ વેપારીની નજર ચૂકવીને સોનાની 4 બંગડીઓની ચોરી કરી હતી. આ ઘટના બાદ વેપારીએ CCTV ફૂટેજના આધારે પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહિલાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઘટના અંગે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને ભાગીદારીમાં માણેકચોકમાં જ્વેલર્સની દુકાન ચલાવતા 31 વર્ષીય જીગર શૈલેષભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની માયશા જ્વેલ્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનમાં રોજની જેમ તેઓ દુકાને હાજર હતા, ત્યારે એક અજાણી મહિલાએ દુકાનમાં સેલ્સમેનને વાતોમાં ભોળવીને સોનાની બંગડીઓની ચોરી લીધી હતી.

પોલીસ પૂછપરછમાં મહિલાએ શું કહ્યું?

પોલીસ પૂછપરછમાં મહિલાએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ‘મહિલાએ ખાડિયા વિસ્તાર સહિત કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ એક જ્વેલર્સ માંથી સોનાની બંગડીની ચોરી કરી હતી. મહિલા મૂળ પોરબંદરની છે અને તે કપડાની દુકાન ચલાવે છે. મહિલાના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે તે અમદાવાદમાં પોતાના પીયર પક્ષમાં રહેતી હતી. બાળકની સ્કૂલ ફી ભરવાની બાકી હોવાથી તે રસ્ટિગેટ થાય તેવી સ્થિતિ હોવાથી મહિલાએ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.’

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગત 14 મેના રોજ બપોરે 12.30થી 1 વાગ્યા દરમિયાન દુકાનમાં સ્ટાફ દ્વારા સ્ટોકની ગણતરી ચાલી રહી હતી. આ સમયે નેવી બ્લુ રંગની ટી-શર્ટ, ગ્રે જીન્સ અને જાંબલી દુપટ્ટો પહેરેલી એક અજાણી મહિલા ગ્રાહક તરીકે આવી હતી. તેણે દુકાનમાં કાઉન્ટર પર બેઠેલા સેલ્સમેનને સોનાની કડલી બતાવવા કહ્યું હતું. સેલ્સમેને સ્ટોક ગણવાનું અટકાવીને તેને કડલીઓ બતાવી હતી. થોડીવાર ભાવતાલ કર્યા બાદ મહિલા કંઈ પણ ખરીદ્યા વિના ત્યાંથી જતી રહી હતી. 

આ પણ વાંચો: સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ

તેના ગયા પછી જ્યારે અધૂરી મુકેલી સ્ટોકની ગણતરી ફરી શરૂ કરવામાં આવી ત્યારે 4 નંગ (2 જોડી) સોનાની બંગડીઓ ઓછી જણાઈ હતી. શંકા જતા તરત જ દુકાનના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાયું હતું કે, અજાણી મહિલાએ સેલ્સમેનની નજર ચૂકવીને રૂપિયા 5,85,000ની કિંમતની 74.860 ગ્રામ વજનની 22 કેરેટ સોનાની 4 બંગડીઓ પોતાની બગલમાં સંતાડી દીધી હતી અને ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
GUJARAT

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…

May 15, 2026
Next Post
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત...

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan...

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

4 days ago
અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

5 months ago
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

2 months ago
છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News