gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Hit-and-Run Accident Incident : અમદાવાદના જનપથ ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવતી એક ફોર વ્હીલર કારના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી ત્રણ મિત્રો સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો

આ અકસ્માત અંગે સાબરમતી વિસ્તારમાં આવેલી ન્યૂ રેલવે કોલોનીમાં રહેતા 47 વર્ષીય હિતેન્દ્રભાઈ કાંતિલાલ પટેલે એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હિતેન્દ્રભાઈનો 21 વર્ષીય પુત્ર અંકિતકુમાર પટેલ તેના બે મિત્રો જસવંતકુમાર ઠાકોર (ઉં.વ.16) અને ગૌતમ પ્રદિપભાઇ સોલંકી (ઉં.વ.19) સાથે પોતાના એક્ટિવા પર જઈ રહ્યો હતો. ગત રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ જનપથ ચાર રસ્તા પસાર કરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક કારે તેમને અડફેટે લીધા હતા, જેમાં હિતેન્દ્રભાઈએ પોતાના એકના એક પુત્રને ગુમાવ્યો છે.

આ પણ વાંચો: હવે ‘ડિજિટલ ડેટા’ પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય

વિગતવાર ઘટના મુજબ, 08 મેના રોજ રાત્રે 1:30 વાગ્યે કારના ચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવી એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અંકિતકુમારનું મોત નીપજ્યું હતું અને તેના બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા અદાણી શાંતિગ્રામમાં રહેતા 24 વર્ષીય આરોપી વેદાંત અમિત ગૌતમને આજે શુક્રવારે બપોરે 2:00 વાગ્યે તેની કાર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

તમિલનાડુમાં 'થલાપતિ' યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take...

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d...

ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી | GSEB SSC Result 2…

ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી | GSEB SSC Result 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

1 year ago
સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

2 months ago
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો | 108 modified silencers d…

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો | 108 modified silencers d…

10 months ago
SIR ચૂંટણી પંચ કરાવી રહ્યું છે, સરકાર નહીં….બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે સદનમાં કોઈ ચર્ચા થશે નહીં…

SIR ચૂંટણી પંચ કરાવી રહ્યું છે, સરકાર નહીં….બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે સદનમાં કોઈ ચર્ચા થશે નહીં…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News