gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો | Marijuana worth 56 …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો | Marijuana worth 56 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ganja Smuggling : વડોદરા રેલ્વે સ્ટેશન પર પહોંચેલી ટ્રેન નં.22974 પુરી-ગાંધીધામ એકસપ્રેસના દિવ્યાંગ કોચમાં સંડાસ-બાથરૂમના છતમાં છુપાવેલો 113.900 કિ.ગ્રા. કિં.રૂા.56,95,000નો ગાંજો બિનવારસી હાલતમાં એસ.ઓ.જી. પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા “MISSION SAFE STATION” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવેલ તેમજ આંતર રાજ્યોમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત-નાબુદ કરવા અંગેની ખાસ સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે એસ.ઓ.જી. પ.રે.એ ટ્રેન નં.22974 પુરી-ગાંધીધામ એકસપ્રેસમાં એ.ટી.એસ. ચાર્ટરને લગતી કામગીરી અંગે ચેકીંગ કરતા વડોદરા આવી રહ્યા હતા. દરમ્યાન ટ્રેન કલાક 23:55 વાગે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.6 ઉપર આવી ઉભી રહી હતી ત્યારે એસ.ઓ.જી.પશ્ચિમ રેલવેનો સ્ટાફ કોચના દિવ્યાંગ કોચમાં ચેકીંગ અર્થે ચઢેલો હતો. તે દરમ્યાન દિવ્યાંગ કોચમાં ચેકીંગ કરતા સંડાસ-બાથરૂમની છતની પ્લાય તુટેલી હાલતમાં હોય તે તપાસતા છતની અંદર મોટી સાઇઝના પાંચ વજનદાર થેલાઓ તથા એક મીણીયો વજનદાર કોથળો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા કુલ 113.900 કિ.ગ્રા. ગાંજો કુલ કિંમત રૂા.56,95,000નો મુદ્દામાલ કબજે કરી વડોદરા રેલ્વે પો. સ્ટે. ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…
GUJARAT

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…

June 2, 2026
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…
GUJARAT

સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…

June 2, 2026
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
GUJARAT

સહકારી બેન્કોને જોખમ આધારિત સુપરવિઝન હેઠળ મૂકી દેવામાં આવશે | RBI to provide protection coopetrative…

June 2, 2026
Next Post
વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ…

વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ...

વાવાઝોડા ભારે વરસાદને કારણે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં : 24 કલાક એલર્ટ રહેવા સૂચના | Vadoda…

વાવાઝોડા ભારે વરસાદને કારણે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં : 24 કલાક એલર્ટ રહેવા સૂચના | Vadoda...

મકાન ખાલી નહીં કરતા ભાઈને કમરના ભાગે બહેને બચકું ભર્યું : પોલીસમાં ફરિયાદ | Sister bites brother in …

મકાન ખાલી નહીં કરતા ભાઈને કમરના ભાગે બહેને બચકું ભર્યું : પોલીસમાં ફરિયાદ | Sister bites brother in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…

મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…

2 days ago
શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

4 months ago
એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા | Kejriwal 22 others acquitted in excise sc…

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા | Kejriwal 22 others acquitted in excise sc…

3 months ago
કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ…

કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News