gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા 1 - image   

  અમદાવાદ,ગુરુવાર,24 જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી
ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ
,કુંડા
સહીતની અન્ય ચીજો તૈયાર કરાવાઈ છે. સ્વૈચ્છીક સંસ્થાના સહયોગથી બનાવવામાં આવેલી
મૂર્તિ સહીતની અન્ય ચીજો  વેચાણ માટે લેવા
ઈચ્છુક પાસેથી મૂર્તિ દીઠ રુપિયા ૩૦૦થી ૬૦૦ સુધીનો ચાર્જ લેવાશે.

કોર્પોરેશનના દાણીલીમડા તથા બાકરોલ ખાતે આવેલા કેટલ ડેપો
ખાતે અંદાજે ૧૪૦૦ ગાય રાખવામા આવેલી છે. આ ગાયના છાણમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ
તૈયાર કરાવવામા આવી છે. પર્યાવરણનુ જતન કરવાના આશયથી કોર્પોરેશન દ્વારા નંદી નામની
એક સ્વૈચ્છિક સંસ્થાને ગાયના છાણ સહીત અન્ય રો મટીરીયલ પુરુ પાડવામા આવ્યુ
હતુ.જેમાંથી ગણેશજીની મૂર્તિ સહીત અન્ય ચીજો બનાવાઈ છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન
દેવાંગ દાણીએ કહયુ
, રીડયુઝ,રીસાયકલ અને
રીયુઝના થીમ ઉપર ગાયના છાણમાંથી બનાવેલી ગણેશ મૂર્તિ અને અન્ય ચીજો શહેરીજનો સુધી
પહોંચાડવા આયોજન કરાશે. લોકો તેમની નજીકની વોર્ડ ઓફિસ
, રિવરફ્રન્ટ અથવા
મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવા એપ ઉપરથી પણ મેળવી શકશે. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી
બનાવેલી મૂર્તિથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા આ એક પ્રયાસ શરુ કરાયો છે.
આગામી એક મહીનામાં આ સ્વૈચ્છિક સંસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશનને દસ હજાર જેટલી
મૂર્તિ તૈયાર કરી આપશે.જેમાં સાદી મૂર્તિ પાંચ હજાર
,કલરવાળી મૂર્તિ ચાર હજાર અને એક હજાર સુશોભન વાળી મૂર્તિ
આપશે.ચોમાસાને ધ્યાનમાં લઈ કોર્પોરેશન સંસ્થાને છાણમાંથી બનાવેલી સ્ટીક પુરી
પાડશે.જેમાંથી દોઢ ફુટ ઉંચાઈ સુધીની ગણેશ મૂર્તિ તૈયાર કરાવાશે.

મૂર્તિ સાથે લીમડા,જાંબુ
વગેરેના બીજ રખાયા

કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી તૈયાર કરાવેલી ગણેશ
મૂર્તિની સાથે લીમડા
,જાંબુ
વગેરેના બીજ રાખવામા આવ્યા છે. મ્યુનિ.અધિકારી નરેશ રાજપૂતે કહયુ
, લોકો તેમના ઘરમાં
ઈકો ફ્રેન્ડલી બનાવાયેલા કુંડામાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યા પછી વિસર્જન
કરશે એ સમયે મૂર્તિ સાથે રાખવામા આવેલ વનસ્પતિના બીજ કુંડામાં ઉગી નીકળશે.

શ્રાવણના પહેલા સોમવારે શહેરના શિવાલયોમાં તુલસી કુંડાનુ
વિતરણ કરાશે

શહેરના તમામ ૪૮ વોર્ડમાં શ્રાવણ મહીનાના પહેલા સોમવારે જે
તે  વોર્ડના પ્રસિધ્ધ મહાદેવ ખાતે
પહોંચનારા દર્શનાર્થીઓને કોર્પોરેશન તરફથી તૈયાર કરાવવામા આવેલી કાપડની થેલી અને
તુલસીના કુંડાનુ વિતરણ કરવામા આવશે.

ગાયના છાણમાંથી બનેલા બે લાખ દીવા પ્રગટાવી મહાઆરતી કરાશે

દર મહીનાની સુદ બીજના દિવસે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે
જગન્નાથ મંદિર પાસે આવેલા સોમનાથ ભૂદરના આરે આરતી કરવામા આવે છે. ગાયના છાણમાંથી
બનેલા બે લાખ દીવા પ્રગટાવી શ્રાવણ સુદ બીજના દિવસે મહાઆરતી કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
Next Post
વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count...

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી | Stampede due to gas leakage from cylinders loa…

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી | Stampede due to gas leakage from cylinders loa...

વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in ov…

વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો

1 year ago
લારીમાંથી રૃપિયા ચોર્યા, આરોપીને ઠપકો આપતા ચાકુના ઘા મારતા વેપારી લોહી લુહાણ | A atake ngeni emon ch…

લારીમાંથી રૃપિયા ચોર્યા, આરોપીને ઠપકો આપતા ચાકુના ઘા મારતા વેપારી લોહી લુહાણ | A atake ngeni emon ch…

3 months ago
8 ટકા સાથે ચીનની એપ્રિલની નિકાસમાં અપેક્ષા કરતા વધુ વધારો

8 ટકા સાથે ચીનની એપ્રિલની નિકાસમાં અપેક્ષા કરતા વધુ વધારો

1 year ago
ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du…

ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News