gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ | Ahmedabad Municipal Cor…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ | Ahmedabad Municipal Cor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ 1 - image

  અમદાવાદ,શનિવાર,18 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ સહીત તમામ
ટેકસની આવક રૃપિયા ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ છે. ૬૧ ટકા કરદાતાઓએ તેમનો
પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરપાઈ કર્યો છે.વર્ષ-૨૦૨૫-૨૬માં ૧૭ ઓકટોબર સુધીમાં
પ્રોપર્ટી ટેકસની આવક રુપિયા ૧૨૪૦ કરોડ ઉપર પહોંચી છે.

પહેલી એપ્રિલથી શરુ થયેલા નાણાંકીય વર્ષમાં કોર્પોરેશનની
આવકના મુખ્ય સ્તોત્ર મિલકતવેરાની ૭૧.૦૯ ટકા આવક અત્યારસુધીમાં થઈ ગઈ છે.પ્રોફેશનલ
ટેકસની રુપિયા ૧૫૩.૩૮ ટકા એટલે કે ૫૬.૭૮ ટકા આવક થવા પામી છે.વ્હીકલ ટેકસની રુપિયા
૧૨૪.૪૯ કરોડ  એટલે કે ૫૭.૫૧ ટકા આવક થઈ ગઈ
છે.કોર્પોરેશન દ્વારા લાંબા સમયથી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકત
સીલ કરવા
,ટાંચમાં
લેવા ઉપરાંત હરાજી કરવા સુધીની પ્રક્રીયા હાથ ધરવામા આવે છે.શહેરના સાત ઝોનમા
છેલ્લા બે મહીનાના સમયમાં બાકી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની કુલ ૭૯
મિલકતની હરાજી હરાજી હાથ ધરવામા આવી હતી.આ પૈકી ૧૬ મિલકતધારકોએ હરાજી પ્રક્રીયા
પહેલા જ તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કર્યો હતો.૬૧ મિલકત માટે હરાજી પ્રક્રીયા પુરી
કરાઈ હતી.કોર્પોરેશનને હરાજી પ્રક્રીયાથી રુપિયા ૪૯.૩૬ કરોડની આવક થઈ હતી.જયારે
બાકી મિલકતવેરા પૈકી રુપિયા ૧૮૮.૪૬ કરોડની રકમ રીકવર કરવામા આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

March 23, 2026
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

Next Post
ધનતેરસે મહાલક્ષ્મી માતાને ચલણી નોટ અને સોનાના આભૂષણનો શણગાર કરાયો | Goddess Mahalakshmi was decorate…

ધનતેરસે મહાલક્ષ્મી માતાને ચલણી નોટ અને સોનાના આભૂષણનો શણગાર કરાયો | Goddess Mahalakshmi was decorate...

રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom…

રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom...

રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man…

રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી | Drainage water has ov…

8 months ago
નર્મદા પરિક્રમાની તડામાર તૈયારી: જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે | Narmada Uttarv…

7 days ago
સેન્સેક્સ 239 પોઈન્ટ ઘટીને 81312 | Sensex falls 239 points to 81312

10 months ago
‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News