gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in INDIA
0 0
0
‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરૂવારે (20 માર્ચ) ના દિવસે એક કાર્યક્રમમાં હાજરી આવા ગયા હતા. આ દરમિયાન રાષ્ટ્રગાનની વચ્ચે-વચ્ચે વાતો કરતા અને વિચિત્ર હરકતો કરતાં જોવા મળ્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. એકબાજુ જ્યાં વિપક્ષ નીતિશ કુમારની આ હરકત પર આકરા પ્રહાર કરે છે, ત્યાં અમુક નેતાઓનું સમર્થન પણ કર્યું હતું.

નીતિશ કુમારના વર્તનનું સમર્થન

નીતિશ કુમારનું સમર્થન કરતાં બિહારના મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે, વિપક્ષ પાસે હવે કોઈ મુદ્દો નથી વધ્યો, નીતિશ કુમારના કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીના રૂપે સંપૂર્ણ કાર્યકાળમાં તેમની પ્રામાણિકતા, કર્તવ્ય પ્રતિ તેમની પ્રતિબદ્ધતા અથવા તેમની મહેનત પર પ્રશ્ન ન કરી શક્યાં. એટલે હવે રાષ્ટ્રગાનને લઈને મુદ્દો બનાવી રહ્યા છે. તેમને લાગે છે કે, નીતિશ કુમારથી મોટો કોઈ દેશદ્રોહી નથી. ઘણીવાર અજાણતા એવી ઘટનાઓ બની જાય છે, વિપક્ષ ફક્ત નીતિશ કુમારને બદનામ કરવા પ્રયાસ કરી રહ્યો છે. આવા મુદ્દાનું ચૂંટણીમાં કોઈ મહત્ત્વ નથી.

આ પણ વાંચોઃ  VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ કહ્યું કે, નીતિશ કુમારથી ભૂલ થઈ ગઈ. સાથે જ કહ્યું કે, જે લોકો આ વિષયને લઈને હોબાળો કરી રહ્યા છે, તેમણે પોતાની અંદર ઝાંખીને જોવું જોઈએ. વળી, ભાજપના મંત્રી રાજૂ સિંહે પણ નીતિશ કુમારનો બચાવ કર્યો. આ સાથે જ ભાજપના મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તાએ કહ્યું કે, નીતિશ રાજીનામું નહીં આપે. 

માફી માંગવાનો પ્રશ્ન જ નથી

બીજી બાજું જનતા દળ યુનાઇટેડના મંત્રી મદન સહનીએ નીતિશ કુમારનો બચાવ કરતા કહ્યું કે, નીતિશ કુમારના રાજીનામાં કે માફી માંગવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. 

આ પણ વાંચોઃ મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ

શું હતી ઘટના? 

મુખ્યમંત્રી નીતિશ કુમાર રાષ્ટ્રગાનના સમયે પોતાની પાસે ઊભા પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકતા જોવા મળે છે. નીતિશ કુમાર રાષ્ટ્રગાન દરમિયાન જ અમુક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. આ દરમિયાન દીપક કુમાર ખૂબ જ અસહજ જોવા મળે છે અને ઈશારામાં નીતિશ કુમારને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું કહે છે. પરંતુ, તેમ છતાં નીતિશ કુમાર માનતા નથી અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કરે છે. આ સિવાય ચાલું રાષ્ટ્રગાનમાં હાથ જોડીને લોકોનું અભિવાદન કરતાં પણ જોવા મળે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત

કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ | Child ki…

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ | Child ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

1 day ago
પહેલા મારો છો પછી ફૂલ અર્પણ કરો છો…’ બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્…

પહેલા મારો છો પછી ફૂલ અર્પણ કરો છો…’ બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્…

3 months ago
મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin …

મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin …

6 months ago
બિહારમાં ચૂંટણી જાહેર થતાં જ NDAમાં મોટો ખેલ! ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું | Chirag Paswan …

બિહારમાં ચૂંટણી જાહેર થતાં જ NDAમાં મોટો ખેલ! ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું | Chirag Paswan …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News