gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે  સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા 1 - imageઅમદાવાદ,ગુરુવાર,6
નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૨૬-૨૭ના
અંદાજપત્ર માટે શહેરીજનો પાસેથી સુચનો મંગાવાયા હતા.કુલ ૨૬૦૭ સુચન તંત્રને લોકો
તરફથી કરાયા છે. શહેરમાં સ્ટ્રોમ વોટરલાઈન પુરતા પ્રમાણમા નહીં હોવાથી દર વર્ષે
ચોમાસામા અનેક વિસ્તારમાં વરસાદી પાણી એક કલાકથી વધુ સમય માટે ભરાઈ રહે છે.
સ્ટ્રોમ વોટર લાઈન તથા પાણી સપ્લાયની સ્થિતિ સુધારવા ૬૦૦થી વધુ જયારે રોડ અને
ફૂટપાથની સ્થિતિ સુધારવા ૪૮૭ અભિપ્રાય અપાયા છે.

આગામી વર્ષના બજેટ માટે કોર્પોરેશનને મળેલા સુચનોમાં ૧૭૯૫
એટલે કે ૬૮ ટકા સુચન ફરજિયાત સેવા માટે મળ્યા છે.મરજિયાત સેવા માટે ૭૮૮ એટલે કે
૩૦.૨૩ ટકા સુચન કુલ મળીને ૭૯૮ ઈ-મેઈલ મારફત મળ્યા છે.રેવન્યુ જનરેટ કરવા ૧૬ તથા
સેવાઓ સુધારવા આઠ સુચન કોર્પોરેશનને મળ્યા છે.ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજની
સ્થિતિ સુધારવા ૩૨૭
, પાણી
પુરતા પ્રેસરથી આપવા માટેના ૨૯૭ સુચન કરાયા છે.લાઈટ વિભાગની કામગીરી માટે ૨૮૦
,હેલ્થ અને સફાઈ
માટે ૧૧૦ સુચન લોકોએ કર્યા છે.ટ્રાફિક અને હાઉસિંગ માટે ૯૮ સુચન શહેરીજનો તરફથી
આપવામા આવ્યા છે. ઉપરાંત મ્યુનિ.શાળાઓ
,સ્મશાન, ફાયર વિભાગ તથા
વિવિધ બ્રિજની સ્થિતિમાં સુધારો કરવા સુચન કરાયા છે.શહેરની સુંદરતામા વધારો કરવા
મરજિયાત સેવાઓ માટે લોકો તરફથી મળેલા સુચનોમા ગાર્ડન
, ચિલ્ડ્રન પાર્ક, ઓકિસજન પાર્ક અને
પ્લાન્ટેશનની કામગીરી માટે ૧૩૩
,
આંગણવાડી સહિતના પ્રોજેકટ માટે ૧૩૩ સુચન કરાયા છે.એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.સર્વિસ
માટે ૮૦ સુચન જયારે જિમ
, રમતગમતના
મેદાન માટે ૭૫ સુચન લોકો તરફથી કરાયા છે.પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે ૬૪ સુચન
લોકો તરફથી કરાયા છે.આ ઉપરાંત સ્માર્ટસિટી
,
ઈ-ગવર્નન્સ, લાયબ્રેરી,સિનીયર સીટીઝન
પાર્ક
, કોમ્યુનિટી
હોલ માટે પણ લોકોએ પ્રતિભાવ આપ્યા છે.વિપક્ષે મ્યુનિ.અંદાજપત્રને લઈ શહેરીજનો તરફથી
મળેલા સુચનોને  શાસકપક્ષની નિષ્ફળતા હોવાનો
આક્ષેપ કર્યો છે.

પ્રજાના ટેકસના પૈસાથી પદાધિકારીઓ, અધિકારીઓને વિદેશ
મોકલવાનુ બંધ કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૬-૨૭ના અંદાજપત્ર
માટે શહેરીજનો તરપથી કરવામા આવેલા સુચનો પૈકી કેટલાક રસપ્રદ  સુચન આ મુજબ છે.

–પ્રજાના
ટેકસના નાણાંમાંથી પદાધિકારીઓ
,
અધિકારીઓને વિદેશ મોકલવાનુ બંધ કરો.વિદેશ પ્રવાસ જઈ આવ્યા પછી પણ આ લોકો
ત્યાંની સરખામણીમા કોઈ સુધારો કરી શકતા નથી.

–શહેરના
તમામ રોડ ઉપર લેફટ તરફ વળવાનો ટર્ન અડધા કે એક કિલોમીટર દુર કરી દેવો જોઈએ.

–જાહેર કે
અન્ય માર્ગ ઉપર વાહન પાર્કિંગની સમસ્યાને જનતા ઉપર જ છોડી દેવામા આવે છે.

–મહાનગરમા
રીતસરની કેટલીક ગેંગ રોડ
,મહોલ્લા
ઉપર અડીંગો જમાવવા લાગી છે.

–મ્યુનિ.ટેકસ
વિભાગમાં ભ્રષ્ટ  અને તોડબાજ અધિકારીઓ સામે
કાર્યવાહી કરો.

–મેદાનોની
જાળવણી માટે ચોકકસ નિતી બનાવો.

–ટી.પી.બન્યા
પછી પાંચ કે સાત વર્ષે રોડ તોડવાનો નિયમ બનાવો.

–સદભાવના
ગરીબ આવાસ યોજનામા ડ્રેનેજ લાઈનો ખરાબ અને તૂટી ગયેલી છે.

–વૃક્ષા
રોપણ પાછળ કરોડો રુપિયાના ખર્ચ પછી જાળવણીનો અભાવ છે.

–સાબરમતી
નદીમાં પ્રદૂષિત પાણી છોડવાના બદલે ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex's 387 point surge erased...

રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય…

રામોલમાં આવેલા ન્યુ મણિનગર વિસ્તારના શરણમ એલિગન્સમાં જર્મન શેફર્ડે બે બાળકો ઉપર હૂમલો કરી બચકાં ભર્ય...

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit…

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ | Nisar satellit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી સેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, છતમાં છુપાવી રાખેલી વસ્તુ જપ્ત | sabarmati j…

સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી સેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, છતમાં છુપાવી રાખેલી વસ્તુ જપ્ત | sabarmati j…

3 months ago
કાલાવડના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત બંધુઓની જમીનના વેચાણના નાણાં પચાવી પાડવાનું કારસ્તાન | two…

કાલાવડના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત બંધુઓની જમીનના વેચાણના નાણાં પચાવી પાડવાનું કારસ્તાન | two…

6 months ago
બચુની બેનપણી : મસ્તી, નોકઝોંક અને હસાવનારી મજા

બચુની બેનપણી : મસ્તી, નોકઝોંક અને હસાવનારી મજા

7 months ago
મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ…

મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News