gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in Business
0 0
0
નવા નિયમો અને બજારની નબળાઈને કારણે બ્રોકિંગ ઉદ્યોગને નુકસાન થશે | Broking industry will suffer due t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : નવું નાણાકીય વર્ષ બ્રોકિંગ ઉદ્યોગ માટે આકર્ષક નથી. કેશ સેગમેન્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઊંચા સ્તરેથી ટ્રેડિંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બ્રોકિંગ કંપનીઓની આવકમાં ઘટાડો થવાની શક્યતા છે અને આ મંદી ચિંતાનો વિષય છે તેમ કોટક સિક્યોરિટીઝના શ્રીપાલ શાહે જણાવ્યું હતું.

કેશ સેગમેન્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગમાં ઘટાડો અલગ-અલગ કારણોસર છે. કેશ માર્કેટમાં મંદી મુખ્યત્વે શેરબજારમાં ઘટાડાને કારણે છે. ડેરિવેટિવ્ઝમાં ઘટાડો નીચી વોલેટિલિટી અને નવા નિયમનકારી પગલાં સાથે જોડાયેલો છે. જૂનમાં ઓપ્શન ટ્રેડિંગમાં વધારો થયો હતો.

કારણ કે વોલેટિલિટી, ચૂંટણીના પરિણામો અને અન્ય પરિબળોએ ઉછાળામાં ફાળો આપ્યો હતો.નવા ડીમેટ ખાતામાં મંદી વર્તમાન બજારના સેન્ટિમેન્ટને દર્શાવે છે. જ્યારે બજારનું સેન્ટિમેન્ટ નબળું હોય છે, ત્યારે કોઈપણ એસેટ ક્લાસ માટેનો ઉત્સાહ ઓછો થઈ જાય છે.

ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ અને લેબલિંગને અંકુશમાં લેવાના હેતુથી નવા નિયમોએ બ્રોકરેજની આવકને અસર કરી છે, ખાસ કરીને એવી પેઢીઓ માટે કે જેઓ ડેરિવેટિવ્ઝ પર ભારે નિર્ભર છે. મોટા બ્રોકર્સ વધુ દબાણનો સામનો કરી રહ્યા  છે. એવા અહેવાલો છે કે ડિસ્કાઉન્ટ બ્રોકર્સ પણ ચાર્જ વધારી રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …
Business

May 15, 2026
અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અમેરિકાની સમાધાનની તૈયારી, ગૌતમ અદાણી અને સાગર અદાણી 18 મિલિયન ડોલર દં…

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો | Gold and Silve…

Next Post
ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs...

આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz…

આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | Yaba tablets and heroin worth Rs 71 crore seiz...

વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત | Undertones in gold and silver strengthen …

વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત | Undertones in gold and silver strengthen ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર એન્ડ બીના સસ્પેન્ડેડ ઇજનેર શાહની એસીબી દ્વારા સાડા છ કલાક પૂછપરછ | suspended engineer inquiry by …

9 months ago
‘ભારત-તાઈવાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં તાઈવાનીઝ કંપનીઓ ભારત તરફ આકર્ષાશે’ | ‘Taiwanese companies wi…

8 months ago
જોડીયામાં નર્સિંગનો કોર્સ કરી રહેલી 21 વર્ષીય અપરણીત યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતિત બન્ય…

10 months ago
એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News