gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શનિવાર,9 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંખ માટેની નગરી
હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૭૫ લાખ જેટલા દર્દી આઉટડોર પેશન્ટ તરીકે નોંધાયા છે.
વર્ષ-૨૦૨૫-૨૬માં હોસ્પિટલમાં નેત્રમણી સાથે મોતિયાના ૧૫૪૬ ઓપરેશન કરવામા આવ્યા
હતા.નવી કીકી બદલવાના ૭૦૬ જયારે ત્રાંસી આંખના ૧૮૩ ઓપરેશન કરવામા આવ્યા હતા.

નગરી હોસ્પિટલ ખાતે સેન્ટર ફોર એકસલન્સ અંતર્ગત વિઝન થેરાપી
સેન્ટરની આધુનિક  સેવા શરૃ કરવામા આવી
છે.ત્રાંસી આંખ અને ત્રાંસી આંખ ના હોય પણ બાયનોકયુલર વિઝનની ખામી ધરાવતા બાળકોની
સારવારનો મહત્વનો ભાગ છે.વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ૮૩૧૫ મોટા ઓપરેશન અને ૧૭૩૩ નાના
ઓપરેશન કરવામા આવ્યા હતા. કુલ મળીને ૯૯૭૯ પેશન્ટ વર્ષ દરમિયાન ઈન્ડોર પેશન્ટ તરીકે
નોંધાયા હતા. અમદાવાદ ઉપરાંત રાજયના અન્ય શહેરોમાંથી પણ આંખના દર્દી હોસ્પિટલમાં
સારવાર લેવા આવતા હોય છે. ફેકો વીથ લેન્સના ૨૨૩૦ 
તથા ઝામરના ૨૪૯ ઓપરેશન સફળતા પૂર્વક કરવામા આવ્યા હતા.આંખના પડદાના જુદા
જુદા ૧૨૪૪ ઓપરેશન વિટ્રેકટોમી મશીનથી 
કરવામા આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc...

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo…

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo...

12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go…

12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

1 year ago
નોન-કોમ્પલાયન્સને કારણે લગભગ 450 પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા | Demat accounts of around 450 pr…

દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન |…

10 months ago
વિરપુર તાલુકાના દાતિયા ગામના કાચા માર્ગથી ગ્રામજનો પરેશાન | Villagers are troubled by the unpaved ro…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News