gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંદિરમાં 36 કલાકનો વિલંબ ઘટીને 14 કલાકનો થયો

– AI સિસ્ટમને કેમેરા દ્વારા રિયલ ટાઈમ માહિતી મળે છે, જેના આધારે ભીડનું વિશ્લેક્ષણ કરવામાં આવે છે 

તિરુપતિ : આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ તિરુમલા વેંકટેશ્વર મંદિરમાં હવે ભક્તોને દર્શન માટે કલાકો સુધીની લાંબી રાહ નહીં જોવી પડે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સ્થાપિત આટફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કારણે દર્શનના વેઈટિંગ ટાઈમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

આ પહેલા ભારે ભીડને કારણે ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે ૨૪ થી ૩૬ કલાક સુધી રાહ જોવી પડતી હતી. હવે, એઆઈ આધારિત સિસ્ટમ લાગુ થયા બાદ આ સમય ઘટીને અંદાજે ૮ થી ૧૪ કલાક થઈ ગયો છે. મંદિર સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવી ટેકનોલોજીના ઉપયોગથી ભીડ વ્યવસ્થાપન વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને સુરક્ષિત બન્યું છે. 

આ સિસ્ટમ તિરુમલાના વૈકુંઠમ ક્યૂ કોમ્પ્લેક્સમાં સ્થાપિત કરવામાં આવી છે. જેમાં, હજારો કેમેરા દ્વારા મળતી માહિતીનું એઆઈ દ્વારા રિયલ-ટાઇમ વિશ્લેષણ કરવામાં આવે છે. સિસ્ટમ ભીડ ક્યાં વધી રહી છે, કયા વિસ્તારમાં અવરજવર વધુ છે, ક્યાં રાહ જોવાનો સમય વધી રહ્યો છે અને સુરક્ષા સંબંધિત કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ છે કે નહીં તેની તરત માહિતી આપે છે. 

અહેવાલો અનુસાર, તિરુમલામાં ૬,૦૦૦થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમાંના કેટલાક કેમેરા ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજીથી સજ્જ છે. આ કેમેરા ભીડનું ગણિત અને યાત્રાળુઓની હિલચાલ પર નજર રાખવામાં મદદ કરે છે. એઆઈ સિસ્ટમ હીટ મેપ, લાઈનની સ્થિતિ, વાહન વ્યવહાર અને તાત્કાલિક પરિસ્થિતિઓની માહિતી એક જ ડેશબોર્ડ પર આપે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
Next Post
જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo…

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo...

12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go…

12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go...

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…

1 month ago
સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

1 year ago
છેલ્લા 10 વર્ષમાં SIPમાં થતાં રોકાણમાં નોંધાયેલો સાત ગણો વધારો | Sevenfold increase in SIP investmen…

છેલ્લા 10 વર્ષમાં SIPમાં થતાં રોકાણમાં નોંધાયેલો સાત ગણો વધારો | Sevenfold increase in SIP investmen…

5 months ago
UPSમાં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, પેન્શન યોજનામાં કરાયો મહત્ત્વનો ફેરફાર

UPSમાં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, પેન્શન યોજનામાં કરાયો મહત્ત્વનો ફેરફાર

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News