gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દા…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો સામે AMCએ લાલ આંખ કરી છે. વર્ષ 2025માં કુલ 3831 રહેણાંક અને બિન-રહેણાંક થતાં 4216 રોડ પર આવતા યુનિટ દૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ શહેરમાં અંદાજે 111.267 કિલોમીટર લંબાઈના રસ્તાઓને દબાણમુક્ત કર્યા હોવાનો દાવો છે. AMC દ્વારા આંકડા તો જાહેર કરવામાં આવ્યા છે પણ સવાલ એ છે કે શું ખરેખર દબાણો દૂર કર્યા છે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે કે પછી માત્ર કાગળ પર કામ થયું છે?

અંદાજે 17.08 લાખ ચોરસ મીટર પ્લોટો પર કબજો મેળવાયો

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2025 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન ટી.પી. ઇન્સ્પેક્શન પ્લોટ હેઠળ કુલ 290 પ્લોટમાં અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 17.08 લાખ ચોરસ મીટર વિસ્તારના પ્લોટોનો કબજો મેળવવામાં આવ્યો છે. 

અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દાવો 2 - image

3831 રહેણાંક અને બિન-રહેણાંક યુનિટ દૂર કરાયા: AMC

ટી.પી. સ્કીમના અમલીકરણ દરમિયાન રહેણાંક ક્ષેત્રમાં 1050 કાચા મકાન અને 2213 પાકા મકાન, આમ કુલ 3263 રહેણાંક યુનિટ દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ બિન-રહેણાંક ક્ષેત્રમાં 213 કાચા અને 355 પાકા બાંધકામ, આમ કુલ 568 યુનિટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રીતે કુલ 3831 રહેણાંક અને બિન-રહેણાંક યુનિટ દૂર કરીને ટી.પી. સ્કીમનું અમલીકરણ કરવામાં આવ્યું.

કુલ 402 રોડ પર કાર્યવાહી: AMC

આ ઉપરાંત શહેરમાં ટી.પી. રોડ તથા રી.ડી.પી. રોડ ખુલ્લા કરવા માટે કુલ 402 રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. ટી.પી. રોડમાં આવતાં રહેણાંક બાંધકામોમાં 664 કાચા અને 1722 પાકા, કુલ 2386 યુનિટ દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બિન-રહેણાંક બાંધકામોમાં 386 કાચા અને 1444 પાકા, આમ કુલ 1830 બાંધકામો હટાવવામાં આવ્યા હતા. આ રીતે રોડ પરના કુલ 4216 યુનિટ દૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીથી શહેરમાં અંદાજે 111.267 કિલોમીટર લંબાઈના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા.

આ પણ વાંચો: નર્મદા: રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ! વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું

દબાણો દૂર કર્યા કે માત્ર કાગળ પૂરતું કામ?

AMCનો દાવો છે કે એસ્ટેટ વિભાગની આ કાર્યવાહીથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બની છે. પણ શહેરમાં ઢગલાબંધ એવી જગ્યાઓ છે જ્યાં દબાણ દૂર થયા બાદ પણ ટ્રાફિકની સમસ્યા ઠેર ‘ને ઠેર જ છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર કામ થયું છે કે પછી કાગળ પર આંકડાઓ દર્શાવી AMC વાહવાહી લૂંટી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
અમદાવાદ: નારાયણ ગુરુ કોલેજનો મોટો છબરડો, જે વિષય ભણાવ્યો જ નથી તેની પરીક્ષા લેવાશે | Out of subject …

અમદાવાદ: નારાયણ ગુરુ કોલેજનો મોટો છબરડો, જે વિષય ભણાવ્યો જ નથી તેની પરીક્ષા લેવાશે | Out of subject ...

નર્મદા: રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ! વન વિભાગ પણ ચોંકી ઉઠ્ય…

નર્મદા: રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ! વન વિભાગ પણ ચોંકી ઉઠ્ય...

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…

8 months ago
‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba…

‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba…

11 months ago
રણોલી જીઆઇડીસીમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું જેસીબી અને ક્રેન વડે રેસ્ક્યુ, સ્લેબ તોડવો પડ્યો | Co…

રણોલી જીઆઇડીસીમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું જેસીબી અને ક્રેન વડે રેસ્ક્યુ, સ્લેબ તોડવો પડ્યો | Co…

5 months ago
ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News