gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સમાજમાં અનેક વિવિધ કારણોસર ગુનો આચરવામાં આવતા હોય છે પરંતુ ગુના બાદ પોલીસને હાથે ચડતા પોતાના ગુના કરવાનો અફસોસ પણ થાય છે પરંતુ ત્યાં સુધી સમય વીતી ચુક્યો હોય છે. છતાંય પોલીસ તેઓ પોતાની છબી સમાજમાં પુનસ્થાપિત કરે તેવા પ્રયાસો કરે છે.

અમદાવાદ પોલીસના ઝોન-૪ વિસ્તારમાં ગુનેગારો પર લગામ કસવા અને તેઓને ગુનો કરતો અટકાવવા ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. ઝોન 4 ડીસીપી અતુલ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ત્રણ-ચાર વર્ષના ચેઈન સ્નેચિંગના રીઢા ગુનેગારોને પોલીસ સ્ટેશને તેડાવ્યા હતા.

ઝોન 4 માં આવતા સાત પોલીસ સ્ટેશનના આશરે ૨૦ થી ૨૫ આરોપીઓની એકસાથે ઓળખ પરેડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ‘ડોઝિયર’ને સ્થળ પર જ અપડેટ કરાયા હતા. આ આરોપીઓ ફરી ગુનાખોરી તરફ ન વળે તે માટે પોલીસ દ્વારા ખાસ સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત દરેક આરોપી પર દેખરેખ રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ‘મેન્ટર’ની નિમણૂક કરાઈ છે જે પોલીસ મેન્ટર હવે સમયાંતરે આરોપીઓને ફોન કરીને કે ઘરે જઈને ચેક કરશે તેઓની તાજા સ્થિતિનો તાગ મેળવશે તેમજ અન્ય વિસ્તારમાં રહેતા આરોપીઓ પર જે-તે સ્થાનિક પોલીસ સ્ટેશન પણ નજર રાખશે. આ પ્રસંગે પો સ્ટે પીઆઇ સહિત તમામ સાત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના જવાનો આ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા.

ડીસીપી ઝોન 4 અતુલકુમાર બંસલના જણાવ્યા મુજબ
પોલીસનો મુખ્ય હેતુ શહેરમાં ચેઈન સ્નેચિંગના તેમજ અન્ય બનાવો અટકાવી કાયદો-વ્યવસ્થા જાળવવાનો અને આ ગુનેગારો ગુનાનો માર્ગ ભૂલી સમાજમાં ફરી સક્ષમ બને અને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવે તે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…
GUJARAT

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

April 3, 2026
હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…
GUJARAT

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

April 3, 2026
Next Post
ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ...

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger’s mobile phone was stolen whil…

ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger’s mobile phone was stolen whil…

12 months ago
‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA…

‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA…

12 months ago

Me Time: હંમેશા સાથે રહેવું જ પ્રેમ નથી, સંબંધોને બચાવવા માટે પર્સનલ સ્પેસ પણ જરૂરી | importance of personal space in relationships to strengthen love

4 weeks ago
સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…

સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News