gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger’s mobile phone was stolen whil…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger’s mobile phone was stolen whil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ મથકમાં મુસાફર દ્વારા ફરિયાદ કરાઈ વેકેશન શરૃ થતા ગઠિયા ફરી સક્રિય થયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના એસટી ડેપોમાં અવરજવર કરતા મુસાફરો માટે
તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા તેનો ભોગ બનવું પડે છે. વેકેશન
તેમજ રજાના દિવસોમાં ગઠિયાઓ સક્રિય થઇ જતા હોય છે અને મુસાફરને નિશાન બનાવીને  રોકડરકમ તેમજ મોબાઈલ અને પાકીટની ચોરી કરીને
પલાયન થઈ જતાં હોય છે. ત્યારે મુસાફરો સુરક્ષિત 
રીતે અવર-જવર કરી શકે તે માટે આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા
પામી છે.

રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો
આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે. પરંતુ
શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તે પ્રકારે અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો
સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન બસમાં બેસવા જઈ રહેલા મુસાફરને ભોગ બનવું પડે છે.
ત્યારે પેથાપુર ખાતે રહેતા એક મુસાફરનો મોબાઈલ ચોરાયો હતો. જે અંગે સેક્ટર- ૭
પોલીસ મથકમાં મુસાફર દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે. ડેપોમાં મુસાફર ભોગ બનતા
અન્ય મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાયો છે. થોડા સમય અગાઉ કીમતી મોબાઇલની ચોરી
કરવામાં આવી હતી.સીસીટીવી  હોવા છતાં
ગઠિયાઓ કળા કરીને ફરાર થઈ જાય છે મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક  સવાલ ઊભા થઈ રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય
વિસ્તારની  બસોમાં મુસાફરી કરવા માટે આવતા
મુસાફરોને હાલમાં અસુરક્ષિત રીતે મુસાફરી કરવાની નોબત આવી છે. તંત્ર દ્વારા
મુસાફરોની  સુરક્ષાને ધ્યાને રાખીને
ડેપોમાં દિવસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તો મુસાફરો પણ સુરક્ષિત રીતે
આવન-જાવન કરી શકે એમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

ચાકુના ઘા મારી યુવકના ઘરે તલવારોથી હુમલો કરી પથ્થરમારો | Ra maunei imwen ewe aluwol ren ketilas me m…

ચાકુના ઘા મારી યુવકના ઘરે તલવારોથી હુમલો કરી પથ્થરમારો | Ra maunei imwen ewe aluwol ren ketilas me m...

કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India’s exports of cut and polishe…

કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India's exports of cut and polishe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ ઈફેક્ટ : બંદરો અને એરપોર્ટ પર આઉટબાઉન્ડ કાર્ગો વોલ્યુમ 22 ટકા વધ્યું | Tariff effect: Outbound…

1 year ago
જામનગરમાં નેવલ એનસીસીનો દસ દિવસીય રોમાંચક તાલીમ કેમ્પ યોજાયો | 10 day Naval NCC training camp held i…

શાકમાંથી ઈયળ નીકળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ | msu hostel mess closed down after worm…

ચિલોડા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત ઃ ચાર ઘાયલ | One dead four injured as car rams in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News