gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

Me Time: હંમેશા સાથે રહેવું જ પ્રેમ નથી, સંબંધોને બચાવવા માટે પર્સનલ સ્પેસ પણ જરૂરી | importance of personal space in relationships to strengthen love

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 6, 2026
in Lifestyle
0 0
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

Personal Space in Relationships: પ્રેમ, મિત્રતા કે લગ્નજીવન… કોઈપણ સંબંધની શરૂઆત મોટે ભાગે એવી આશા સાથે થાય છે કે આપણે પાર્ટનર સાથે વધુમાં વધુ સમય વિતાવી શકીએ. દિવસની પહેલી ચાથી લઈને રાતની અંતિમ વાતચીત સુધીની હર પળ સાથે હોવું કોઈ સુંદર સ્વપ્ન જેવું લાગે છે, પરંતુ સમય વહેતા આ જ સતત સાથે રહેવાની ટેવ અનેક સંબંધોમાં તિરાડ પાડવાનું કારણ બની શકે છે. જે સાથ એક સમયે માનસિક શાંતિ આપતો હતો, તે ધીરે-ધીરે ગૂંગળામણ કે બોજ જેવો કેમ લાગવા લાગે છે?

તમને જાણીને આશ્ચર્ય થશે કે સંબંધને મજબૂત બનાવવા માટે ક્યારેક થોડું અંતર પણ એટલું જ મહત્ત્વનું હોય છે જેટલું એકબીજાનો સાથ. જો સંબંધમાં સ્પેસ જાળવવામાં આવે, તો તે તૂટતા સંબંધોને બચાવવા માટેની શ્રેષ્ઠ વ્યૂહનીતિ સાબિત થઈ શકે છે.

પર્સનલ સ્પેસ કેમ છે જરૂરી?

કોઈપણ વ્યક્તિ 24 કલાક એકબીજાની સાથે રહી શકતી નથી, કારણ કે દરેકની પોતાની વિચારસરણી, પસંદગી અને મર્યાદાઓ હોય છે. જો સંબંધમાં પર્સનલ સ્પેસ ન મળે તો ગૂંગળામણ અનુભવાય છે. તેથી જ સંબંધમાં થોડું અંતર હોવું જોઈએ, જેથી પાર્ટનરને પોતાની સાથે જોડાવાની તક મળે. આ અંતરથી જ સંબંધમાં એક મહત્ત્વનું સંતુલન અને પોઝિટિવિટી આવે છે. જ્યારે આપણે કોઈની સાથે સતત હોઈએ છીએ ત્યારે ઘણીવાર તેની હાજરીની કદર ઓછી થઈ જાય છે, પરંતુ થોડું અંતર હોવા પર એકબીજાની ખોટ વર્તાય છે અને આ જ કમી પ્રેમ વધારવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

અંતરથી જળવાતો અતુટ ભરોસો

આ ઉપરાંત, પર્સનલ સ્પેસ રાખવાથી સંબંધમાં વગર કારણની દલીલો અને ઝઘડા પણ ટળી જાય છે. જો કોઈ વાત પર મતભેદ થાય, તો થોડા સમયની દૂરી બંને પાર્ટનરને શાંત થવાની તક આપે છે અને તેનાથી વાત સમજદારીથી ઉકેલી શકાય છે. આ પ્રક્રિયાથી પાર્ટનર વચ્ચેનો ભરોસો પણ વધુ મજબૂત બને છે. દૂર હોવા છતાં એકબીજા પ્રત્યેની વફાદારી ટકી રહે તે જ સંબંધનો સાચો પાયો છે. આજના સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં સતત કનેક્ટેડ રહેવાને બદલે થોડી અંગત જગ્યા આપવી એ તંદુરસ્ત સંબંધ માટેની શ્રેષ્ઠ વ્યૂહનીતિ છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

સ્માર્ટફોન પણ ન સમાય એવી જીન્સની આ નાનકડી પોકેટ કેમ બનાવાઈ? જાણો 150 વર્ષ જૂનો ઇતિહાસ | Why Jeans Have That Tiny Front Pocket 150 Year Old History of the Watch Pocket Revealed

June 4, 2026
Lifestyle

શિમલા-મનાલી છોડો… આવી ગરમીમાં ભારતના 6 સુંદર સ્થળોએ પહોંચી જાઓ ફરવા, યાદગાર બનશે ટ્રિપ | offbeat hill stations instead of shimla manali summer travel tips jibhi chamba munsiyari chikhaldara

June 1, 2026
Lifestyle

જાણો શું છે ‘ડિજિટલ ડિટોક્સ’? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox

May 30, 2026
Next Post
યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના 13 ગુજરાતી પ્રવાસીઓ, વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ | Ira…

યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના 13 ગુજરાતી પ્રવાસીઓ, વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ | Ira...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને AAP સમર્થિત ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ |…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને AAP સમર્થિત ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ |...

Explainer: વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં …

Explainer: વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s…

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s…

1 year ago
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

1 week ago
વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax …

વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax …

1 day ago
મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News