gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના સરદારનગરમાં પોલીસ દ્વારા દારૂના વેપલા પર કાર્યવાહી કરવામાં આવી છે. સરદારનગર પોલીસે એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં બિયરના મોટા જથ્થા સાથે પોલીસે એક શખસની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, સરદારનગરના રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં આવેલા એક ઘરમાં બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 74,700 રૂપિયાની કિંમતના બિયરના કુલ 333 ટીન અને મોબાઈલ ફોન મળી કુલ 79,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ સ્થળ પરથી 22 વર્ષીય આરોપી પવન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ જથ્થો સપ્લાય કરનાર થાણેના રોહિત ગોરાવા અને છારાનગરના મુકેશ છારા નામના શખસો ફરાર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા
GUJARAT

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

March 1, 2026
છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

Next Post
પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના 'આધુનિક કર્ણ': છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 1.48 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો | Foreign liquor worth Rs 1 48 crore destroyed in…

5 months ago
જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે પેરોલ જમ્પ કરેલા હત્યા કેસમાં સજા કાપતા આરોપીને પકડી પાડયો | J…

3 months ago
ભારતને 21 મિલિયન ડોલર આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો, અમેરિકન એમ્બેસીએ જ કરી સ્પષ્ટતા | US Embassy …

6 months ago
બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News