gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે પેરોલ જમ્પ કરેલા હત્યા કેસમાં સજા કાપતા આરોપીને પકડી પાડયો | J…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે પેરોલ જમ્પ કરેલા હત્યા કેસમાં સજા કાપતા આરોપીને પકડી પાડયો | J…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરના સીટી-એ ડિવીઝન પોલીસ મથકના વર્ષ 2005ના હત્યા કેસમાં રાજકોટની જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી મહમદ ઉર્ફે મેમુડો ઈશાકભાઈ ખાટકી (રે. હુસેની ચોક, ખાટકીવાસ)ને નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ રૂમની સહાય લઈને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે જુના રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડીને પુન: રાજકોટ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી કરી હતી.

આ શખ્સે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને તા.28 ઓક્ટોબર-2025ના આદેશ મુજબ પેરોલ મુક્તિ મેળવી હતી. તેણે હુકમ મુજબ નિયત સમયમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો ન હતો. આ દરમિયાન ઓપરેશન કારાવાસ અંતર્ગત જેલમાંથી પેરોલ મેળવીને પછી પરત જેલમાં નહીં પહોંચેલા આરોપીઓને શોધી કાઢવા જામનગરના એસ.પી. ડો.રવિ મોહન સૈનીની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ બાતમીદારો પાસેથી બાતમી મેળવી હતી કે, આ આરોપી એક રીક્ષામાં નીકળ્યો છે, જેના આધારે તેને પકડવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
જામનગર જીલ્લાના પોલીસ તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ : અનેક ગુન્હેગારો…

જામનગર જીલ્લાના પોલીસ તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ : અનેક ગુન્હેગારો...

જામનગરના હાપા યાર્ડમાં કપાસની મબલક 26,990 મણની આવક થઈ : રૂપિયા 1500 નો ઊંચો ભાવ બોલાયો | Cotton rece…

જામનગરના હાપા યાર્ડમાં કપાસની મબલક 26,990 મણની આવક થઈ : રૂપિયા 1500 નો ઊંચો ભાવ બોલાયો | Cotton rece...

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor…

વડોદરામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન કરતા ફેક્ટરી સંચાલકની ધરપકડ | Factor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘….તો ભાજપ કહેશે કે આ લોકો દેશના નાગરિક નથી’ SIR મુદ્દે ઓવૈસીના સરકાર પર પ્રહાર | Asaduddin Owaisi…

10 months ago
બાવળા-સરખેજ રોડ પર ડીઝલનું ટેન્કર પલટતા રસ્તા પર ફેલાયું પ્રવાહી,મોટી દુર્ઘટના ટળી, ફોર્મની મદદથી રસ…

6 months ago
રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

2 weeks ago
અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ | Ahmedabad Police Restructur…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News