gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા’ સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhungariya Mela In Chhota Udepur: આદિવાસી સમાજનો સૌથી મોટો અને રંગબેરંગી તહેવાર એટલે હોળી. હોળી પહેલા યોજાતા ભંગુરિયો મેળાથી લઈને ચુલના મેળા અને ત્યાર બાદ 15 દિવસ સુધી ચાલતા ગેરના મેળા આદિવાસી સમાજમાં ઉત્સાહ અને પરંપરાનો અનોખો મેળાપ જોવા મળે છે. આજે (પહેલી માર્ચ) છોટા ઉદેપુર ખાતે ભવ્ય ભંગુરિયો મેળો યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા.

પરંપરા અને આધુનિકતાનો સંગમ

હોળી પૂર્વે હાટ બજારોમાં યોજાતા ભંગુરિયો મેળા આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલે યુવાનો અને વડીલો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં ઉમંગભેર નાચતા જોવા મળ્યા. હોળી માટેની ખરીદી સાથે સાથે આ મેળા સામાજિક મિલન અને આનંદનો અવસર પણ બની રહે છે. અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકો જ્યાં પણ રહેતા હોય તે ભંગુરિયો મેળો યોજાય ત્યાં ભેગા થતા હોય છે. આ મેળાને નિહાળવા માટે દેશ ભારમાં તો ઠીક વિદેશ માંથી પણ લોકો અહીં આવતા હોય છે, જે આદિવાસી લોકોની પરંપરા અને મેળાઓને નિહાળી પ્રભાવિત બનતા હોય છે.

આ પણ વાંચો: VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટા ઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન

છોટા ઉદેપુરમાં 'ભંગુરિયા મેળા' સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહેરામણ 2 - image

ભંગુરિયો મેળા બાદ હોળી પ્રગટાવી ચૂલના મેળા અને ત્યારબાદ ગેરના મેળા 15 દિવસ સુધી વિવિધ ગામોમાં ઉજવાય છે. આ દરમિયાન આદિવાસી સમાજ પોતાના લોકનૃત્ય, ગીતો અને અનોખી પરંપરાઓ દ્વારા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. દરેક ગામમાં ઉત્સવમય માહોલ છવાઈ જાય છે.

છોટા ઉદેપુરમાં 'ભંગુરિયા મેળા' સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહેરામણ 3 - image

નેતાઓ પણ ઢોલના તાલે ઝૂમ્યા

આજના ભંગુરીયા મેળામાં સાંસદ જશુભાઈ રાઠવા ખાસ હાજર રહ્યા. તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ અને કાર્યકરો સાથે ઢોલના તાલે નાચતા જોવા મળ્યા. મેળામાં ઉપસ્થિત લોકોએ તેમને ખભા પર બેસાડી ઉત્સાહપૂર્વક નચાવ્યા, જે મેળાનો મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.

છોટા ઉદેપુરમાં 'ભંગુરિયા મેળા' સાથે હોળીના પર્વનો પ્રારંભ, ઢોલના ધબકારે આદિવાસી સંસ્કૃતિનો અનોખો મહેરામણ 4 - image

આ રીતે ભંગુરિયો મેળા સાથે હોળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી દિવસોમાં ચુલ અને ગેરના મેળાઓ સાથે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad...

પાલીતાણાના ‘આધુનિક કર્ણ’: છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

પાલીતાણાના 'આધુનિક કર્ણ': છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ દાનનો સંકલ્પ નિભાવતા શિક્ષક નાથાભાઈ ચાવડા

રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા | Go…

રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા | Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે 5 શખ્સ ઝબ્બે | 5 people arrested with stolen mobile p…

શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે 5 શખ્સ ઝબ્બે | 5 people arrested with stolen mobile p…

10 months ago
એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

3 months ago
28 કરોડ યુઝર્સ અને 9,600 કરોડની આવકવાળી ડ્રીમ-11ના પાટિયા પડવાની તૈયારી ! | Dream11 with 28 crore us…

28 કરોડ યુઝર્સ અને 9,600 કરોડની આવકવાળી ડ્રીમ-11ના પાટિયા પડવાની તૈયારી ! | Dream11 with 28 crore us…

11 months ago
દાઠા તાબેના શેળાવદર ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી | A husband killed his wife in the house…

દાઠા તાબેના શેળાવદર ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી | A husband killed his wife in the house…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News