gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરના…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં તસ્કરોએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી એક વૃદ્ધાની હત્યા કરી હતી. આ ઘટનામાં તસ્કરો વૃદ્ધાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી જતા રહ્યા હતા. લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં ગત 3 માર્ચે લૂંટ વિધ મર્ડરની ઘટના બની હતી. જેમાં ભારતીબેન બજરંગી નામના વૃદ્ધાના ઘરમાંથી 4 લૂંટારુંઓએ 1 લાખ રોકડ અને 1.50 લાખના દાગીના મળીને કુલ 2.50 લાખની લૂંટને અંજામ આપી વૃદ્ધાની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. 

અમદાવાદ: સરદારનગર લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપીની ધરપકડ, વૃદ્ધાની હત્યા નીપજાવી 2.50 લાખની લૂંટ કરનારા હજુ બે ફરાર 2 - image

મુખ્ય આરોપી સહિત બે ફરાર

હત્યાના બનાવને લઈને પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. પોલીસે આજે(11 માર્ચ, 2026) સલમાન ઉર્ફે લલ્લા અને સોનુસીંગ સીકરવારની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી બ્રિજમોહન અને સદાબ ઉર્ફે અસ્માન ફરાર છે. 

રૂ.500 ઉછીના લેવા જઈ ઘટનાને અંજામ આપ્યું

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, લૂંટ-હત્યાને અંજામ આપનારા ચારેય આરોપી એક બીજાના મિત્ર છે. ચારેય આરોપી ઉત્તર પ્રદેશના આગ્રાના હોવાનું સામે આવ્યું છે. તેઓ અમદાવાદના સરદારનગરમાં છૂટક મજૂરી કામ કરતા હતા. આરોપીઓએ વૃદ્ધા પાસે 500 રૂપિયા ઉછીના લેવા જતાં ઘટનાને અંજામ આપ્યું હતું. 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી

પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ CCTVથી બચવા માટે તેઓએ રેલવે ટ્રેકનો ઉપયોગ કર્યો હતો. આરોપી સલમાન સામે ઉત્તર પ્રદેશ આગ્રામાં હત્યા સહિતના 5  ગુના નોંધાયેલા છે. અન્ય ફરાર બે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की
GUJARAT

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

October 26, 2026
Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…
GUJARAT

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

October 26, 2026
Next Post
જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ: લગ્ન પ્રસંગમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રીનો આબાદ બચાવ | Firing On …

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ: લગ્ન પ્રસંગમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રીનો આબાદ બચાવ | Firing On ...

વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident …

વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident ...

શહેરના કમાટીબાગનું પ્લેનેટોરિયમ ૨૨ કરોડના ખર્ચે ફરી કાર્યરત કરાશે | planetarium of vadodara will be …

શહેરના કમાટીબાગનું પ્લેનેટોરિયમ ૨૨ કરોડના ખર્ચે ફરી કાર્યરત કરાશે | planetarium of vadodara will be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનમાં 2 વર્ષ પહેલા શરૃ કરેલું રેલવે અંડરપાસનું કામ બંધ કરતા હાલાકી | Disappointment as work on rail…

થાનમાં 2 વર્ષ પહેલા શરૃ કરેલું રેલવે અંડરપાસનું કામ બંધ કરતા હાલાકી | Disappointment as work on rail…

10 months ago
30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …

30 વર્ષ દરમિયાન જરૂરીયાતમંદ 4500 છાત્રોને સાયકલનું નિશુલ્ક વિતરણ | Free distribution of bicycles to …

1 year ago
ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

1 year ago
જામનગરના રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરીને લઈને તા.18 સુધી બંધ રહેશે | foot ov…

જામનગરના રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરીને લઈને તા.18 સુધી બંધ રહેશે | foot ov…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News