gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ સોનુ રૂ. 1,20,000 જ્યારે મુંબઈ ચાંદી રૂ. 1,50,000ની નજીક | Ahmedabad gold is at Rs 1 20 000 …

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in Business
0 0
0
અમદાવાદ સોનુ રૂ. 1,20,000 જ્યારે મુંબઈ ચાંદી રૂ. 1,50,000ની નજીક | Ahmedabad gold is at Rs 1 20 000 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઈ : અમેરિકામાં  વ્યાજદરમાં  ઘટાડાની વધી રહેલી શકયતા, ડોલરમાં નબળાઈ, ઊંચી વૈશ્વિક માગ તથા ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે વિશ્વ બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે કિંમતી ધાતુમાં તેજી જળવાઈ રહેતા ઘરઆંગણે સોનાચાંદીમાં નવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા. દશેરા પહેલા જ  અમદાવાદ સોનું રૂપિયા ૧,૨૦,૦૦૦ જ્યારે મુંબઇ ચાંદી રૂપિયા ૧,૫૦,૦૦૦ નજીક પહોંચી ગઇ  છે.   

જે રીતે રોજેરોજ નવા ભાવ જોવા મળી રહ્યા છે તેને જોતા રોકાણકારો વર્તમાન ભાવે સોનું વેચવું કે નવ ું લેવું તેની મુંઝવણ અનુભવી રહ્યા છે. પૂરવઠો વધવાના એંધાણે ક્રુડ તેલમાં ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા ૧,૧૫,૪૫૪ મુકાતુ હતું. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૧૮,૯૧૫ મુકાતુ હતુ. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૧૪,૯૯૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ શનિવારની સરખામણીએ રૂપિયા ૨૩૦૦થી વધુ વધી રૂપિયા ૧,૪૪,૩૮૭ રહ્યા હતા. શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં રૂપિયા ૬૦૦૦થી વધુનો ઉછાળો આવ્યો છે. સોમવારે ચાંદી જીએસટી સાથે રૂપિયા ૧,૪૮,૭૧૬ મુકાતી હતી. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૯,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના રૂપિયા ૧,૧૯,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૭,૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૬૦ ડોલર ઉછળી ૩૮૨૦ ડોલર મુકાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ ૪૬.૭૦ ડોલર જ્યારે પ્લેટિનમ ૧૫૯૦ ડોલર અને પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૬૪ ડોલર મુકાતુ હતું. સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા અમેરિકામાં સરકાર પાસેના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. 

ઈરાકના કુર્દીસ્તાન  વિસ્તારમાંથી ક્રુડ ઓઈલની નિકાસ પાછી શરૂ કરશે અને ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવાના સંકેતે  ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૩૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૮૮ ડોલર મુકાતું હતું. નાયમેકસ ક્રુડ ઓઈલ ઉપરમાં ૬૫.૫૦ ડોલર જોવા મળ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
Next Post
ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં જીએસટીના ઠરાવ મામલે કોંગ્રેસનો વોકઆઉટ | Congress walks out over GST…

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં જીએસટીના ઠરાવ મામલે કોંગ્રેસનો વોકઆઉટ | Congress walks out over GST...

ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વિક્રમી રૂ. 1.20 લાખ કરોડ રહ્યાનો અંદાજ | Spending through credit cards …

ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વિક્રમી રૂ. 1.20 લાખ કરોડ રહ્યાનો અંદાજ | Spending through credit cards ...

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

3 weeks ago
ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

6 days ago
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો | big news for stud…

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો | big news for stud…

12 months ago
ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કર…

ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News