gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વિક્રમી રૂ. 1.20 લાખ કરોડ રહ્યાનો અંદાજ | Spending through credit cards …

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in Business
0 0
0
ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વિક્રમી રૂ. 1.20 લાખ કરોડ રહ્યાનો અંદાજ | Spending through credit cards …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા હાલમાં ચાલી રહેલા ફેસ્ટિવલ સેલમાં ઓનલાઈન ખરીદીમાં વધારા સાથે ક્રેડિટ કાર્ડસનો ઉપયોગ પણ ઓલટાઈમ હાઈ સપાટીએ જોવા મળી રહ્યો છે.

વર્તમાન સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાને એક દિવસની વાર છે ત્યારે સંપૂર્ણ મહિનામાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચનો આંક રૂપિયા ૧.૨૦ લાખ કરોડ સાથેૈ ઓલટાઈમ હાઈ જોવા મળવાની અપેક્ષા છે. 

વર્તમાન મહિનાના ગયા સપ્તાહના અંત સુધીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચનો આંક રૂપિયા ૧.૦૩ લાખ કરોડરહ્યો હતો જે ગયા વર્ષના સંપૂર્ણ સપ્ટેમ્બરમાં  રૂપિયા ૧,૦૦,૪૮૨ કરોડ રહ્યો હતો અને ગયા વર્ષના ઓકટોબરમાં આ આંક રૂપિયા ૧૦૬,૬૬૦ કરોડ જોવા મળ્યો હતો. 

વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ રૂપિયા ૧.૧૫ લાખ કરોડથી રૂપિયા ૧.૨૦  લાખ કરોડની વચ્ચે રહેવા ધારણાં છે જે અત્યારસુધીની ઊંચી સપાટી હશે એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. 

વર્તમાન વર્ષની નવરાત્રીના પ્રથમ જ દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરના ઓનલાઈન ક્રેડિટ કાર્ડસ મારફત રૂપિયા ૧૦,૦૦૦ કરોડથી વધુની ખરીદી જોવા મળી હતી. દેશમાં જીએસટીના ઘટાડાનો પ્રથમ દિવસ પણ ૨૨ સપ્ટેમ્બર હતો. 

ગયા વર્ષે દશેરા તથા દિવાળી બન્ને ઓકટોબરમાં હતા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર સેલ પણ વહેલા શરૂ કરાયા હતા.  

જીએસટી દર માળખામાં ફેરબદલને કારણે કાર, ટીવીથી લઈને અનેક પ્રકારની મોજશોખની ચીજવસ્તુઓની ખરીદીમાં આકર્ષણ  વધ્યું છે. વાહનો પરના જીએસટી દર ૨૮ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરાતા ઓટો કંપનીઓને સૌથી વધુ લાભ  થયાનું પ્રારંભિક સંકેતોમાં જણાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of ...

નોટબુક પરના GST દર શૂન્ય છતાંય રિટેલ ભાવ 20 ટકા સુધી વધવાની શક્યતા | Despite zero GST rate on notebo…

નોટબુક પરના GST દર શૂન્ય છતાંય રિટેલ ભાવ 20 ટકા સુધી વધવાની શક્યતા | Despite zero GST rate on notebo...

પાર્ક કરેલા ટ્રક પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો, 3 ના મોત | Accident occurred when bus crashed into …

પાર્ક કરેલા ટ્રક પાછળ બસ અથડાતા અકસ્માત સર્જાયો, 3 ના મોત | Accident occurred when bus crashed into ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

ચારધામ યાત્રામાં હવે ‘રીલ’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ | …

4 months ago
EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, નાણાની ગેરરીતિના આરોપ | AAP leaders on E…

10 months ago
સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

3 months ago
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News