gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ટ્રેડિંગનો વીડિયો જોઈ છેતરાયા વૃદ્ધ, 53.70 લાખની જમાપુંજી ગુમાવી | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ટ્રેડિંગનો વીડિયો જોઈ છેતરાયા વૃદ્ધ, 53.70 લાખની જમાપુંજી ગુમાવી | Ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: સાયબર ગઠિયાઓ હવે નિવૃત્ત લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક 61 વર્ષીય વૃદ્ધ સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ. 53.70 લાખની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેડિંગમાં મોટો નફો મેળવવાની લાલચમાં વૃદ્ધે પોતાની જિંદગીની જમાપુંજી ગુમાવી દીધી છે.

સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ ફસાયા

નિવૃત્ત જીવન ગાળતા આ વૃદ્ધ જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ રહ્યા હતા, ત્યારે તેમને ટ્રેડિંગ દ્વારા વધુ કમાણી કરવાની એક જાહેરાત દેખાઈ હતી. લિંક પર ક્લિક કરતા જ એક ફોર્મ ખુલ્યું, જેમાં વિગતો ભરતાની સાથે જ ગઠિયાઓએ સંપર્ક કર્યો હતો. સાયબર ઠગ ટોળકીના એક શખ્સે કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપીને વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા.

21,071નું રોકાણ કરાવી 10 US ડોલર ઉપાડવા દીધા

ગઠિયાઓએ એવી રીતે જાળ બિછાવી હતી કે કોઈ પણ છેતરાઈ જાય. જેમાં શરૂઆતમાં વૃદ્ધ પાસે 21,071નું રોકાણ કરાવ્યું. રોકાણ કર્યા બાદ પોર્ટલ પર નફો બતાવીને, વિશ્વાસ જીતવા માટે 10 યુએસ ડોલર ઉપાડવા પણ દીધા. જ્યારે વૃદ્ધે સેબી (SEBI) રજીસ્ટ્રેશનની માંગ કરી, ત્યારે ઠગ ટોળકીએ સેબીના લોગોવાળા બોગસ લેટરો મોકલી તેમને ભ્રમિત કર્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે

ટુકડે-ટુકડે કુલ 53.70 લાખ રૂપિયા નાખ્યા

વિશ્વાસમાં આવી ગયેલા વૃદ્ધે ગત 11 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી દરમિયાન ટુકડે-ટુકડે કુલ 53.70 લાખ રૂપિયા રોકાણ પેટે ટ્રાન્સફર કરી દીધા. છેતરપિંડીનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વૃદ્ધે નફાની રકમ ઉપાડવાની કોશિશ કરી. ઠગ ટોળકીએ પૈસા આપવાના બદલે ‘ડેકલેરેશન ફી’ ના નામે વધુ નાણાં માંગ્યા હતા. શંકા જતાં તપાસ કરતા વૃદ્ધને જાણ થઈ કે તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. હાલ આ મામલે વૃદ્ધે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ ટોળકીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે | A new administrative…

નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે | A new administrative...

હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…

હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d...

હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta…

હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod R…

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod R…

2 months ago
બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w…

બહેનને મળીને ઘરે પરત જતા ભાઇને વાહનચાલકે ટક્કર મારતા મોત | Brother dies after being hit by vehicle w…

5 months ago
અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ’, ટ્રેડ ડીલ પર બોલ્યા સંજય રાઉત | Shivsena ubt rajya…

અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ’, ટ્રેડ ડીલ પર બોલ્યા સંજય રાઉત | Shivsena ubt rajya…

6 months ago
એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 accused i…

એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 accused i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News