gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: 7 દિવસથી ‘ડિજિટલ અરેસ્ટ’ વૃદ્ધ દંપતીના રૂ. 1.43 કરોડ બચ્યા, MF ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાએ ખો…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: 7 દિવસથી ‘ડિજિટલ અરેસ્ટ’ વૃદ્ધ દંપતીના રૂ. 1.43 કરોડ બચ્યા, MF ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાએ ખો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Digital Arrest Case : અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી સાયબર માફિયાઓની ગેંગ વધુ એક વખત સક્રિય થઈ છે, પરંતુ આ વખતે એક જાગૃત નાગરિક અને સાયબર ક્રાઈમ પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે એક મોટી છેતરપિંડી અટકી ગઈ છે. EDના નામે ધમકાવીને છેલ્લા સાત દિવસથી ડિજિટલ અરેસ્ટ કરાયેલા એક વૃદ્ધ દંપતીના 1.43 કરોડ રૂપિયા સાયબર પોલીસે ડૂબતા બચાવ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને એવા સંપન્ન વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે, જેમના બાળકો વિદેશમાં સ્થાયી થયા હોય અને તેઓ અહીં એકલા રહેતા હોય.

સાત દિવસથી ‘ડિજિટલ અરેસ્ટ’ થયેલા વૃદ્ધ દંપતીના રૂ.1.43 કરોડ બચાવ્યા

આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક સિનિયર સિટીઝન તેમના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પલક દોશી પાસે અંદાજે 93 લાખની રકમ તાત્કાલિક ઉપાડવા માટે પહોંચ્યા હતા. વૃદ્ધે આ રકમ વિદેશ મોકલવાના બહાને ઈમરજન્સીમાં ઉપાડવા માટે જણાવ્યું હતું. જોકે, વાતચીત દરમિયાન પલકને વૃદ્ધની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી. 

આ પણ વાંચો: અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી 18.7 લાખ પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુમેન્ટ બતાવી કરી ઠગાઈ

તેઓ ખૂબ જ ગભરાયેલા હતા અને પૈસાની જરૂરિયાત અંગે પૂછતા કોઈ સ્પષ્ટ જવાબ આપતા નહોતા. કોઈ મેડિકલ ઈમરજન્સી ન હોવા છતાં આટલી મોટી રકમ ઉપાડવાની ઉતાવળ જોઈને પલક દોશી વધુ પ્રક્રિયા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

મોબાઈલમાં EDના લોગોવાળી એક ઈમેજ દેખાતા શંકા જાગી

વૃદ્ધના ઘરે પહોંચતા જ પલકની નજર તેમના મોબાઈલ પર પડી, જેમાં EDના લોગોવાળી એક ઈમેજ દેખાઈ હતી. આ જોતા જ તેમને ખાતરી થઈ ગઈ કે વૃદ્ધ ‘ડિજિટલ અરેસ્ટ’નો શિકાર બન્યા છે. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે વૃદ્ધ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ FD તોડાવવા બેંક પહોંચી ગયા હતા. પોલીસે સમય બગાડ્યા વિના બેંક પહોંચીને નાણાં ઉપાડવાની પ્રક્રિયા અટકાવી હતી.

પોલીસના સમજાવટ અને કાઉન્સિલિંગ બાદ દંપતીએ સત્ય જણાવ્યું

શરૂઆતમાં આ વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટ થયા હોવાની વાત સ્વીકારવા તૈયાર નહોતું, પરંતુ પોલીસના સમજાવટ અને કાઉન્સિલિંગ બાદ તેમણે સત્ય જણાવ્યું હતું. સાયબર ઠગોએ તેમને જેટ એરવેઝના નરેશ ગોયલના કેસમાં તેમનું આધારકાર્ડ સંડોવાયેલું હોવાની અને મની લોન્ડરિંગના ખોટા કેસની ધમકી આપી છેલ્લા સાત દિવસથી ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ: તપાસમાં ભાંડો ફૂટ્યો, નકલી PSI સામે ફરિયાદ

ઠગો તેમને માત્ર બેંક અને મ્યુચ્યુઅલ ફંડની રકમ એકત્ર કરવા માટે જ હલનચલન કરવાની છૂટ આપતા હતા. જેના બાળકો ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સ્થાયી થયા છે તેવા આ દંપતીની મહેનતની કમાણી સાયબર પોલીસની સતર્કતાને કારણે સુરક્ષિત રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી | Satna HIV Case A…

મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી | Satna HIV Case A...

અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુ…

અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુ...

બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો | Sup…

બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો | Sup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના

9 months ago
વડોદરા : કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા ખાતે ભવ્ય આગમન-સ્વાગત થશે | Vadoda…

વડોદરા : કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરા ખાતે ભવ્ય આગમન-સ્વાગત થશે | Vadoda…

10 months ago
હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …

હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી …

1 year ago
45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News