gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો | Sup…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in INDIA
0 0
0
બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો | Sup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Shaila Joseph case : સંપત્તિના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અન્ય સમુદાયના યુવક સાથે લગ્ન કરવા બદલ પિતા દ્વારા દીકરીને સંપત્તિમાંથી બેદખલ કરવાના કેસમાં, કોર્ટે પિતાની વસિયતને જ સર્વોપરી ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે વસિયત કરનારની ઈચ્છાને સર્વોચ્ચ માનવામાં આવશે. આ નિર્ણય સાથે, સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના એ નિર્ણયોને પલટાવી દીધા છે, જેમાં દીકરીને સંપત્તિમાં ભાગ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ક્યાંનો હતો મામલો? 

આ મામલો કેરળનો છે, જ્યાં એન.એસ. શ્રીધરન નામના વ્યક્તિએ 1988માં બનાવેલી પોતાની રજિસ્ટર્ડ વસિયતમાં, તેમના નવ બાળકોમાંથી એક દીકરી શૈલા જોસેફને સંપત્તિમાંથી વંચિત રાખી હતી. આ પાછળનું કારણ એ હતું કે શૈલાએ પોતાના સમુદાયની બહાર લગ્ન કર્યા હતા. આ કેસમાં નીચલી અદાલતોએ પિતાની વસિયતને બાજુ પર રાખીને દીકરીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સંપત્તિને નવ બાળકોમાં સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જૂના આદેશો રદ કર્યા 

જોકે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ નિર્ણયોને રદ કરી દીધા હતા. ચુકાદો લખતા જસ્ટિસ ચંદ્રને સ્પષ્ટપણે કહ્યું કે, “વસિયત સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકી છે, તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકાય નહીં. શૈલા જોસેફનો તેમના પિતાની સંપત્તિ પર કોઈ દાવો નથી, કારણ કે વસિયત દ્વારા આ સંપત્તિ અન્ય ભાઈ-બહેનોને સોંપવામાં આવી છે.”

શૈલાના વકીલે શું કરી હતી દલીલ? 

કોર્ટમાં શૈલાના વકીલે દલીલ કરી હતી કે તેમને ઓછામાં ઓછો 1/9 હિસ્સો મળવો જોઈએ, જે સંપત્તિનો નજીવો ભાગ છે. પરંતુ બેન્ચે સ્પષ્ટ કર્યું કે, “અમે અહીં ન્યાયસંગત વહેંચણી (Equity) પર નથી. વસિયત કરનારની ઇચ્છા સર્વોપરી છે. તેની અંતિમ વસિયતથી વિચલિત થઈ શકાય નહીં.” કોર્ટે એમ પણ ટિપ્પણી કરી કે, “અમે વસિયત કરનારની જગ્યાએ પોતાને મૂકી શકતા નથી. અમે અમારા વિચારો તેમના પર લાદી શકતા નથી; તેમની ઇચ્છા તેમના પોતાના કારણોથી પ્રેરાયેલી છે.” આ ચુકાદા સાથે, સુપ્રીમ કોર્ટે શૈલાના ભાગલાના દાવાને ફગાવી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br…

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br...

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At...

વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન | Public has been troubled …

વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન | Public has been troubled ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

11 months ago
રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલ, 6 વ્યંઢળનો ફિનાઈલ પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ | Internal Conflict …

રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલ, 6 વ્યંઢળનો ફિનાઈલ પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ | Internal Conflict …

8 months ago
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…

4 months ago
LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News