gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે ‘નકલી પોલીસ’ બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે ‘નકલી પોલીસ’ બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Police In Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો રોફ જમાવી વાહનચાલકોને અટકાવી દસ્તાવેજોની તપાસ કરતા એક નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા ભરત સેનવા નામના શખસની ધરપકડ કરવામાં આવી છે, જે પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરી નાગરિકોને પરેશાન કરતો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

મળતી માહિતી અનુસાર, એન ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હેબતપુર ચાર રસ્તા નજીક ફરજ પર હતા. આ દરમિયાન ટ્રાફિક ઓછો હોવાથી કોન્સ્ટેબલ અને TRB જવાનો રસ્તાની બાજુમાં ઊભા હતા. ત્યારે તેમની નજર એક શખસ પર પડી જેણે ખાખી પેન્ટ અને પોલીસ જેવા જ બૂટ પહેરેલા હતા. તે આવતા-જતા વાહનચાલકોને રોકીને તેમની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગાડીના કાગળો માંગતો હતો. તેનું વર્તન શંકાસ્પદ લાગતા અસલી ટ્રાફિક પોલીસે તેની પાસે જઈને આઈકાર્ડ માંગ્યું, પરંતુ તે કોઈ પણ સત્તાવાર દસ્તાવેજ રજૂ કરી શક્યો નહીં.

આ પણ વાંચો: ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન

દિવસ દરમિયાન CAની ઓફિસમાં નોકરી, સાંજે પોલીસનો વેશ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. આરોપીનું નામ ભરત સેનવા છે અને તે વિજાપુર તાલુકાનો વતની છે. તે છેલ્લા 13 વર્ષથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની ઓફિસમાં નોકરી કરે છે. તે દરરોજ સવારે રિક્ષામાં વડાસનથી અમદાવાદ નોકરીએ આવતો હતો. ઓફિસનો સમય (10 થી 6) પૂરો થયા પછી તે ખાખી પોશાક પહેરીને રસ્તા પર ઉભો રહી જતો હતો અને પોલીસ હોવાની છાપ ઉભી કરી વાહનચાલકોને રોકતો હતો.

એન ડિવિઝન ટ્રાફિક કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.  પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધીમાં કેટલા વાહનચાલકોને રોક્યા છે અને શું તેણે કોઈની પાસેથી ડરાવી-ધમકાવીને પૈસા પડાવ્યા છે? શું આ માત્ર સત્તા દર્શાવવાનો શોખ હતો કે પછી આર્થિક ઉઘરાણીનું મોટું કૌભાંડ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન | …

ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ, 2028માં દોડશે પ્રથમ ટ્રેન, જાણો ક્યાં બનશે સ્ટેશન | ...

ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘મ…

ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘મ...

Explainer: ફ્રેન્ડશિપને પણ મોંઘવારીનું ગ્રહણ, જાણો કેવી રીતે ‘ફ્રેન્ડફ્લેશન’ શહેરી યુવાનોને એકલા પાડી રહ્યું છે | friendship eclipsed by inflation friendflation isolating urban youth

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…

‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…

1 year ago
જામ્યુકોની એસ્ટેટ શાખાની શહેરમાં ગેરકાયદે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી …

જામ્યુકોની એસ્ટેટ શાખાની શહેરમાં ગેરકાયદે લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બોર્ડ દૂર કરવાની કાર્યવાહી …

1 year ago
જામનગરમાં શાક બળી જવા જેવી નજીવી બાબતે ગર્ભવતી પત્ની પર પતિનો હુમલો, ગર્ભમાં રહેલા બાળકનું મોત | In …

જામનગરમાં શાક બળી જવા જેવી નજીવી બાબતે ગર્ભવતી પત્ની પર પતિનો હુમલો, ગર્ભમાં રહેલા બાળકનું મોત | In …

1 year ago
‘ATCથી સંપર્ક તૂટ્યો, ગ્રામીણોએ પાયલટને બચાવ્યો’, મહેસાણા પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર …

‘ATCથી સંપર્ક તૂટ્યો, ગ્રામીણોએ પાયલટને બચાવ્યો’, મહેસાણા પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News