gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમને શંકા છે કે…’, અજિત પવારના પ્લેન ક્રેશમાં નિધન મામલે રોહિત પવારના ગંભીર આક્ષેપો | rohit pawar…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in INDIA
0 0
0
‘અમને શંકા છે કે…’, અજિત પવારના પ્લેન ક્રેશમાં નિધન મામલે રોહિત પવારના ગંભીર આક્ષેપો | rohit pawar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rohit Pawar Allegations Ajit Pawar Death: મહારાષ્ટ્રના નેતા અજિત પવારના પ્લેન અકસ્માતે હવે નવો વળાંક લીધો છે. તેમના ભત્રીજા રોહિત પવારે દિલ્હી પ્રેસ ક્લબમાં એક પ્રેઝન્ટેશન રજૂ કરીને દાવો કર્યો છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. રોહિત પવારે પાયલટના છેલ્લા શબ્દો, પાયલટના ફેરફાર અને ગાયબ દસ્તાવેજો પર અનેક સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે.

પાયલટના છેલ્લા શબ્દો અને શંકાસ્પદ ફેરફાર

રોહિત પવારે કોકપિટ વોઈસ રેકોર્ડિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે પાયલટના છેલ્લા શબ્દો ‘Oh Sh**’ હતા, જે કોઈ મોટી ગરબડ તરફ ઈશારો કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે છેલ્લી ઘડીએ મુખ્ય પાયલટ સાહિલ મદાનને બદલીને સુમિત કપૂરને કેમ લાવવામાં આવ્યા? સુમિત કપૂર ભૂતકાળમાં દારૂના સેવનના મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. રોહિતે આક્ષેપ કર્યો કે અકસ્માતની બરાબર એક મિનિટ પહેલા પ્લેનનું ટ્રાન્સપોન્ડર કે જે સુરક્ષા અને ટ્રેકિંગ માટે વપરાય છે, તે બંધ કરી દેવામાં આવ્યું હતું, જે અત્યંત શંકાસ્પદ છે.

ટેકનિકલ ખામી કે જાણીજોઈને કરેલી છેડછાડ?

પ્રેઝન્ટેશનમાં રોહિત પવારે વિમાનના ‘ટેક લોગ'(Tech Log) અને દૈનિક સુરક્ષા તપાસના દસ્તાવેજો ગાયબ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તેમણે પૂછ્યું કે પ્લેનના ઉડાન પહેલા છેલ્લી સહી કોની હતી અને હંગરના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં આવતા નથી?

આ ઉપરાંત રોહિત પવારે એવી પણ શંકા વ્યક્ત કરી કે શું વિમાનમાં ગેરકાયદેસર રીતે વધારાની ફ્યુઅલ ટેન્ક રાખવામાં આવી હતી, જે બોમ્બની જેમ કામ કરી શકે?

રનવેની પસંદગી અને પ્લાનમાં અચાનક બદલાવ

રોહિત પવારના જણાવ્યા મુજબ, અજિત પવાર પહેલા રોડ માર્ગે બારામતી જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ પ્લેન દ્વારા જવાનો નિર્ણય કેમ લેવાયો? પ્લેનની બુકિંગ મોડી રાત્રે કેમ કરવામાં આવી? વધુમાં, પાયલટે સરળ ગણાતા રનવે 29ના બદલે પડકારજનક ટેબલટોપ રનવે 11 પર લેન્ડિંગ કરવાનો આગ્રહ કેમ રાખ્યો, તે પણ એક રહસ્ય છે. વિઝિબિલિટી બરાબર હોવા છતાં આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે રોહિતે VSR કંપનીના મેન્ટેનન્સ રેકોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

'અમને શંકા છે કે...', અજિત પવારના પ્લેન ક્રેશમાં નિધન મામલે રોહિત પવારના ગંભીર આક્ષેપો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા | SP Leader Azam Khan…
INDIA

સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા | SP Leader Azam Khan…

May 16, 2026
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…
INDIA

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…

May 16, 2026
Next Post
રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી | rahul gandhi c…

રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી | rahul gandhi c...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom...

8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર | 8th Pay C…

8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર | 8th Pay C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

4 weeks ago
‘ભારત રત્ન’ મુદ્દે બિહારના રાજકારણમાં ગરમાવો! JDUમાં જ અંદરોઅંદર ડખા, હવે શું કરશે નીતિશ કુમાર?

‘ભારત રત્ન’ મુદ્દે બિહારના રાજકારણમાં ગરમાવો! JDUમાં જ અંદરોઅંદર ડખા, હવે શું કરશે નીતિશ કુમાર?

4 months ago
ચાંદીમાં એકઝાટકે રૂ. 14 હજારનો ભાવ વધારો, સોનું ફરી ઑલ ટાઈમ હાઈ: બંનેમાં આગઝરતી તેજી | Silver Surges…

ચાંદીમાં એકઝાટકે રૂ. 14 હજારનો ભાવ વધારો, સોનું ફરી ઑલ ટાઈમ હાઈ: બંનેમાં આગઝરતી તેજી | Silver Surges…

4 months ago
ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal…

ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી | vinay narwal…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News