gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીઃ સંબંધોને શર્મસાર કરતો કેસ, દીકરીના પ્રેમ પ્રકરણના કારણે સગી બહેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
અમરેલીઃ સંબંધોને શર્મસાર કરતો કેસ, દીકરીના પ્રેમ પ્રકરણના કારણે સગી બહેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime: ગુજરાતના અમરેલીમાંથી મંગળવારે (26 ઓગસ્ટ) ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક સગા ભાઈએ જ બહેનની હત્યા કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરીનું બહેનના દીકરા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામેઆવ્યું હતું. જોકે, આ મામલે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે.

આ પણ વાંચોઃ વસ્ત્રાલ રીંગ રોડ પર કારમાં છુપાવેલો 19 કિલો ચરસનો જથ્થા સાથે ડ્રગ્સનો કારોબાર કરતા બે યુવકોની ધરપકડ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમરેલીના બગસરા તાલુકાના સાપરા ગામમાં એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી હતી. મૃતક મહિલા ગીતા બહેનનો દીકરો અને આરોપી નરેશની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. આ સંબંધને કારણે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ મનદુઃખ એટલી હદે વધી ગયું કે, આજે નરેશે ઉશ્કેરાઈને પોતાની જ સગી બહેન ગીતા બહેનની હત્યા કરી નાખી હતી.

અમરેલીઃ સંબંધોને શર્મસાર કરતો કેસ, દીકરીના પ્રેમ પ્રકરણના કારણે સગી બહેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો 2 - image

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક ગીતા બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં મોકલ્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવવા પ્રયાસ કર્યો

હાલ, પોલીસે આરોપીને ઝડપી તેને કોર્ટમાં રજૂ કરવા અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેથી આરોપીને કડકમાં કડક સજા મળી શકે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …
GUJARAT

May 15, 2026
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

Next Post
રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ટેકાના ભાવે વેચાણ માટે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર…

રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર: ટેકાના ભાવે વેચાણ માટે 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર...

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે ૫૧ ગામના ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ધ્વજારોહણ કરાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે ‘મા વાત્સલ્ય’ મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીના હસ્તે 'મા વાત્સલ્ય' મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની ધમકી બેઅસર ! એપલે ભારતમાં કર્યું 1.5 અબજ ડૉલરનું મોટું રોકાણ | Apple Foxconn 1 5 Billion In…

12 months ago
કપડવંજમાં ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ અટવાતા સરપંચોની હાલત કફોડી | The condition of the sarpanches is di…

3 months ago
રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂની 2,640 બોટલ ઝડપાઈ | 2640 bottles of foreign liquor seized near Rasn…

4 months ago
તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News