gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો |…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલીના ભંડારિયા ગામની સીમમાં 2 વર્ષ પહેલા મળી આવેલા મહિલાના મૃતદેહનો ગુનો અમરેલી પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં મૃતક મહિલાનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો જ પતિ હોવાનું સામે આવ્યું છે. પત્નીના હત્યારા પતિની પોલીસે ધરપકડ કરીને સમગ્ર ઘટનાનું મૃતકનું પૂતળું બનાવીને રિકન્સ્ટ્રકશન કર્યું હતું. તેમજ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. 

2 વર્ષ પહેલા મહિલાની હત્યા કરનાર પતિ જ નીકળ્યો

અમરેલી તાલુકા પોલીસ મથકમાં 2 વર્ષ પહેલા એક દીકરી ગુમ થઈ હોવાની અરજી મળી હતી. જેમાં દાહોદના રહેવાસી નવલીબેન રમેશભાઇ બારીયાએ પોતાની દીકરી ગુમ હોય અને તેમનો જમાઈ ભાવેશ કટારા આ મામલે કોઈ માહિતી આપતો ન હોય, વગેરે આક્ષેપો સાથે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. સમગ્ર મામલે પોલીસે અરજદારના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો 2 - image

આ દરમિયાન ગત 22 ફેબ્રુઆરી, 2023ના સાંજે 5:30 વાગ્યાના અરસામાં નાના ભંડારિયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી નજીક આવેલા ડેમની પાળે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે નવલીબેન બારીયાને મૃતક મહિલા બતાવતા તેમની દીકરી હોવાની શંકા ગઈ હતી, જેથી પોલીસે નવલીબેનના પરિવારના DNA સેમ્પલ મેળવી એફ.એસ.એલ. માટે મોકલ્યા હતા. જેના રિપોર્ટમાં નવલીબેનના પરિવારના DNA મૃતક મહિલા સાથે મેચ થતાં, મૃતક બીજું કોઈ નહીં પરંતુ તેમની દીકરી હોવાનું સામે આવ્યું હતું. 

અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલા થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો 3 - image

આ પણ વાંચો: જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાયા

બીજી તરફ, ગત 30 સપ્ટેમ્બર, 2025ના રોજ જમાઈ ભાવેશે તેના સાસુને કહેલું કે, ‘ મે તમારી દીકરીને મારી નાખી છે…’ આ પછી નવલીબેને જમાઈ વિરૂદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી વિરૂદ્ધમાં આઇ.પી.સી. કલમ 302, 498(એ), 201 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે બે વર્ષથી ફરાર આરોપી ભાવેશ કટારાની વડીયાના બાદલપરની સીમમાંથી ધરપકડ કરી હતી. જ્યારે હત્યાનો ભેદ ઉકેલાયો છે, ત્યારે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રશન કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, ‘માઉન્ટ તારા’ નામ આપ્યુ…

જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, 'માઉન્ટ તારા' નામ આપ્યુ...

Explainer: ‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’, જાણો કેવી રીતે આ ભોજન પૃથ્વી અને પર્યાવરણને બચાવી શકે છે | Planetary Health Diet: The Global Meal Plan That Can Save Both Earth and Humans

અમદાવાદ: ‘ફ્રી’ પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી | amc actio…

અમદાવાદ: 'ફ્રી' પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી | amc actio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રકે કારને ટક્કર મારતા બાળકનું મોત, અન્યને ગંભીર ઈજાગ્રસ્ત | Child dies others seriously injured af…

ટ્રકે કારને ટક્કર મારતા બાળકનું મોત, અન્યને ગંભીર ઈજાગ્રસ્ત | Child dies others seriously injured af…

8 months ago
વડોદરા શહેરના સેવાસી રોડ પર બેંક ઓફ બરોડા દ્વારા પાલિકાની જગ્યામાં કરાયેલી ફેન્સીંગ તોડી પાડી | Fenc…

વડોદરા શહેરના સેવાસી રોડ પર બેંક ઓફ બરોડા દ્વારા પાલિકાની જગ્યામાં કરાયેલી ફેન્સીંગ તોડી પાડી | Fenc…

3 months ago
તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

3 weeks ago
જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ…

જામનગરમાં ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઇક તથા ધ્વની પ્રદૂષણ કરતા 35 બાઈક ચાલકો સામે ટ્રાફિક શાખાની કડ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News