gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના વેપારી પાસે હીરાની ખરીદી કર્યા બાદ રૂ. 10.46 લાખની ઠગાઈ | After purchasing diamonds from a …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના વેપારી પાસે હીરાની ખરીદી કર્યા બાદ રૂ. 10.46 લાખની ઠગાઈ | After purchasing diamonds from a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમયસર નાણા ચુકવવાનું કહી વિશ્વાસમાં લઈ હીરા ખરીદ્યા હતા : વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં ન ચૂકવતા મુંબઈમાં રહેતા શખ્સ સામે અમરેલી સિટી પોલીસ મથકમાં ફરીયાદ 

અમરેલી, : અમરેલીના હીરાના વ્યવસાયકાર પાસેથી મુળ કુંકાવાવ તાલુકાના દેવગામના મુળ વતની અને હાલ મુંબઈ રહેતા શખ્સે ઉધારીમાં હીરા ખરીદ્યા બાદ નાણા ન ચૂકવતા રૂા. 10.46 લાખની વિશ્વાસઘાત ઠગાઈ થયાની ફરિયાદ અમરેલીના પોલીસ મથકમાં નોંધાવાઈ છે. 

અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા ફરીયાદી સુરેશભાઈ ગીરધરભાઈ પાનસુરીયા હીરાનો લે-વેચનો વ્યવસાય કરે છે ત્યારે સુરેશભાઈ અને તેના ભાગીદારોનો વિશ્વાસ કેળવી મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા અરવિંદ વલ્લભ શેલડીયા મૂળ ગામ દેવગામ તા.કુંકાવાવવાળાએ સુરેશભાઈએ ભાગીદારીમાં ખરીદ કરેલ હીરાનો માલ ખરીદ કરી સુરેશભાઈને સમયસર નાણા આપવાનુ અરવિંદભાઈએ જણાવ્યા બાદ સમયસર નાણા નહી આપીને સુરેશભાઈ સાથે રૂ. 10,46,043 ની ઠગાઈ કરી હોવાની અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.અમરેલી જિલ્લામાં છેતરપીંડી, ઠગાઈ જેવા બનાવો વારંવાર બનવા પામે છે. લોકો વિશ્વાસમાં લઈ સમયસર નાણા નહી આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરતા હોય છે અને જયારે નાણા પરત માંગવામાં આવે છે ત્યારે હાથ ખંખેરી લેતા હોય છે. થોડા દિવસ પહેલા અમરેલીના પેટ્રોલપંપ સંચાલકે મહિલા પાસેથી સોનુ, રોકડ રકમ ઓળવી ગયા બાદ પૈસા કે સોનુ પરત નહી આપતા આ અંગે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી તો હવે આવા બનાવોમાં વધુ એક ઉમેરો થયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
ત્રણ દિવસના નવા સપ્તાહમાં નિફટી 23111 ઉપર બંધ થતાં ૨૩૫૫૫ અને સેન્સેક્સ 76222 ઉપર બંધ 77444 જોવાશે

જમીનના રસ્તાના મુદ્દે નિવૃત પોલીસ કર્મચારીના ભાઈની હત્યા, 5ને ઇજા | Brother of retired policeman kil…

જમીનના રસ્તાના મુદ્દે નિવૃત પોલીસ કર્મચારીના ભાઈની હત્યા, 5ને ઇજા | Brother of retired policeman kil...

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના યુવાનને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજાનો હુકમ | Jamnagar youth sentenced to one year i…

12 months ago
₹2000ની નોટ પર RBI ની મોટી અપડેટ, હજુ પણ ₹5,669 કરોડની નોટો લોકો પાસે | RBIs big update on ₹2000 not…

8 months ago
સાબરમતી નદીમાં રીલ બનાવવા ગયેલા પાંચ મિત્રો ડૂબ્યા ઃ એકનું મોત | Five friends who went to make a ree…

1 year ago
CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિય…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News