gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : મોટાભાગના વિદ્યાર્થીઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના અંગ્રેજી ભાષા શીખવાથી ડરતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાની હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હિમાંશુ જોષીએ આ સમસ્યાનો અનોખો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે માત્ર 130 શબ્દોનો એક ખાસ ચાર્ટ બનાવીને અને નવીન શિક્ષણ પદ્ધતિ અપનાવીને વિદ્યાર્થીઓમાં અંગ્રેજી પ્રત્યેની રુચિ જગાડી છે.

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થયું ઇઝી’ 2 - image

નવીન પદ્ધતિ અને ક્રિયાત્મક શિક્ષણ

શિક્ષક હિમાંશુ જોષી માને છે કે, શિક્ષકનું કામ માત્ર ભણાવવાનું નથી, પણ વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રેરિત કરવાનું છે. આ માટે તેમણે એક ક્રિયાત્મક સંશોધન કર્યું. તેમણે એવા 130 શબ્દોનો ચાર્ટ તૈયાર કર્યો જે અંગ્રેજી વાક્યો બનાવવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થીઓને દરરોજ માત્ર બે જ શબ્દો પાકા કરવાનું કહેવામાં આવે છે, જેથી તેમને આ કામ બોજારૂપ ન લાગે.

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થયું ઇઝી’ 3 - image

વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વધુ બોલે અને સક્રિય રહે તે માટે તેમણે રમતોનો ઉપયોગ કર્યો. તેઓ ઉદાહરણ આપતા કહે છે કે, જો વર્ગખંડ વૃક્ષ નીચે બેસાડવામાં આવે તો વૃક્ષના થડ, ડાળી, પાન, ફળ જેવા દરેક ભાગ માટે અંગ્રેજી શબ્દો શીખવી શકાય છે. આ પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શબ્દો સરળતાથી યાદ રહી જાય છે.

પરિણામ: ભયમુક્ત શિક્ષણ અને સન્માન

આ નવીન શિક્ષણ પદ્ધતિના પરિણામે વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનો ભય દૂર થયો છે. તેઓ હવે જાતે જ અંગ્રેજીમાં રમતો રમવાની, કાળ વચ્ચેનો તફાવત સમજવાની અને શિષ્ટ શબ્દો બોલવાની વાત કરે છે. તેમના ભાષા કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થયું ઇઝી’ 4 - image

આ પણ વાંચો: દેવાયત ખવડની મૂશ્કેલી વધી! મારામારી કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જામીન પણ રદ

હિમાંશુ જોષીના આ પ્રયોગને ધ્યાનમાં રાખીને તાજેતરમાં 5 સપ્ટેમ્બરના રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે તેમને અમરેલી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પણ મળ્યું છે. તેમનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને શિક્ષકનો ડર ન હોવો જોઈએ અને તેમના પ્રશ્નો દબાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. ગુજરાત સરકાર પણ આ પ્રકારના એક્ટિવિટી-બેઝ્ડ શિક્ષણ પર ભાર મૂકી રહી છે, અને બેગલેસ ડે જેવી પહેલોથી શાળાઓનું વાતાવરણ વધુ આનંદમય બન્યું છે.

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થયું ઇઝી’ 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…
GUJARAT

પેનિક બાઈંગ : ભાવનગરમાં બેથી અઢી ગણું પેટ્રોલ – ડીઝલનું વેચાણ | Panic buying: Petrol and diesel sale…

March 25, 2026
462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…
GUJARAT

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…

March 25, 2026
સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…
GUJARAT

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…

March 25, 2026
Next Post
શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકો પરેશાન | Motorists are troubled by the…

શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકો પરેશાન | Motorists are troubled by the...

ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર | Police arrest ne…

ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર | Police arrest ne...

અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ | Two …

અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ | Two ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

7 months ago
નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw…

નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw…

3 weeks ago
નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo…

નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo…

4 months ago

હવે કોઈને ટાલ નહીં પડે, મળી ગયો ખરતા વાળનો રામબાણ ઈલાજ… નામ છે PP405 | PP405 Promising New Hair Loss Treatment Could Transform Care in India

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News