gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ | Amreli F…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ | Amreli F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Farmer Protest: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વરસાદની અછત વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને પાક બચાવવા માટે પિયતની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. જોકે, તેમના માટે વીજળી પણ એક મોટી સમસ્યા બની ગઈ છે.

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર AMCની બહેનોને ભેટઃ AMTSમાં મહિલાઓ કરી શકશે મફત મુસાફરી

અનિયમિત વીજ પુરવઠો અને ખેડૂતોનો રોષ

ઘાંડલા ફીડર હેઠળ આવતા ઘાંડલા, ભમર, ચીખલી, દોલતી, અને ભાક્ષી સહિતના છ ગામોના ખેડૂતોને છેલ્લા 8-10 દિવસથી ખેતીવાડી માટે વીજ પુરવઠો નિયમિત રીતે મળતો નથી. પિયત માટે વીજળીની તાતી જરૂરિયાત હોવા છતાં વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ તમામ ગામોના ખેડૂતો રાત્રે વિજપડી ખાતેની PGVCL(પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરીએ પહોંચ્યા હતા અને ‘ખેડૂતોને લાઇટ આપો’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ 2 - image

કચેરી બંધ અને અધિકારીઓ ગેરહાજર

નોંધનીય છે કે, ખેડૂતો જ્યારે વીજળીની સમસ્યાની રજૂઆત કરવા કચેરી પહોંચ્યા ત્યારે તેમને નિરાશા હાથ લાગી હતી. કચેરીને તાળા લાગેલા હતા અને ફોલ્ડ સેન્ટર પણ બંધ હતું. એક પણ કર્મચારી કે અધિકારી ત્યાં હાજર ન હોવાના કારણે ખેડૂતો વધુ રોષે ભરાયા હતા. ખેડૂતોએ જણાવ્યું કે, ‘અમે પાકને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને આવા સમયે જ્યારે અમને મદદની સૌથી વધુ જરૂર છે, ત્યારે સંબંધિત અધિકારીઓ ગેરહાજર છે.’

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ 3 - image

આ પણ વાંચોઃ ખોટનો ધંધો! ગુજરાતના 8 એરપોર્ટને 10 વર્ષમાં 818 કરોડનું નુકસાન, જેમાં સૌથી વધુ રાજકોટને

ખેડૂતોની આ સમસ્યાએ દર્શાવ્યું કે, કેવી રીતે કુદરતી આફતો અને સરકારી સુવિધાઓની અછત ખેડૂતોને બેવડી મુશ્કેલીમાં મૂકી રહી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલો આ વિરોધ સરકાર અને વીજ કંપની માટે એક ચેતવણીરૂપ છે કે ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
કાલાવડના કોઠા ભાડુકીયા ગામે બની રહેલા નવા સીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ : તંત્રને રજૂઆ…

કાલાવડના કોઠા ભાડુકીયા ગામે બની રહેલા નવા સીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ : તંત્રને રજૂઆ...

રક્ષાબંધન પર AMCની બહેનોને ભેટઃ AMTSમાં મહિલાઓ કરી શકશે મફત મુસાફરી | Raksha Bandhan Gift from AMC F…

રક્ષાબંધન પર AMCની બહેનોને ભેટઃ AMTSમાં મહિલાઓ કરી શકશે મફત મુસાફરી | Raksha Bandhan Gift from AMC F...

એન.એસ.એસ.યુનિટ, મહિલા કૉલેજમાં થેલેસેમિયા ટેસ્ટ માટે મેડીકલ કેમ્પ યોજાયો

એન.એસ.એસ.યુનિટ, મહિલા કૉલેજમાં થેલેસેમિયા ટેસ્ટ માટે મેડીકલ કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

मुंबई में सम्पन्न हुए ग़ज़ल कॉन्टेस्ट में ओसडन ग़ज़ल किंग और सुप्रिया बनी ग़ज़ल क्वीन।

मुंबई में सम्पन्न हुए ग़ज़ल कॉन्टेस्ट में ओसडन ग़ज़ल किंग और सुप्रिया बनी ग़ज़ल क्वीन।

11 months ago
રૂપિયાની નરમાઈની અસર લક્ઝરી કાર પર, જાન્યુઆરીમાં ભાવવધારાના એંધાણ | Weak rupee affects luxury cars f…

રૂપિયાની નરમાઈની અસર લક્ઝરી કાર પર, જાન્યુઆરીમાં ભાવવધારાના એંધાણ | Weak rupee affects luxury cars f…

8 months ago
ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

4 months ago
સરધરા ડેમ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત | Car driver loses control of steering …

સરધરા ડેમ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત | Car driver loses control of steering …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News