gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં વીજ ચેકિંગના અધિકારીઓને ભગાડવા મામલે ફરિયાદ દાખલ, સરપંચના નામે ધમકાવ્યા હતા | Amreli Power…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં વીજ ચેકિંગના અધિકારીઓને ભગાડવા મામલે ફરિયાદ દાખલ, સરપંચના નામે ધમકાવ્યા હતા | Amreli Power…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લામાં બગસરાના માવજીંજવા ગામે વીજ ચેકિંગ માટે ગયેલી પીજીવીસીએલની ટીમને ગામના રોષનો ભોગ બનવું પડ્યું હતું, સ્થાનિકોએ પીજીવીસીએલની ટીમને ગામમાંથી હાંકી કાઢી હતી. આ મામલે હવે કુકાવાવના વીજ કચેરીના નાયબ ઈજનેર ધમકી આપનાર શખસ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે.

જાણ શું છે મામલો

મળતી માહિતી અનુસાર, 12મી સપ્ટેમ્બરે બગસરા તાલુકાના માવજીંજવા ગામમાંથી પીજીવીસીએલની ટીમને ગ્રામજનો અને સરપંચ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પીજીવીસીએલની સાતથી આઠ ગાડીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારે સવારે ગામમાં વીજ ચેકિંગ માટે પહોંચી હતી. પરંતુ ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે પીજીવીસીએલ દ્વારા ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં કુકાવાવના વીજ કચેરીના નાયબ ઈજનેરને ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી

ઉલ્લેખનીય છે કે, ગામના સરપંચ મહેશ સભાડિયાએ પીજીવીસીએલની પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતુ કે, ‘ગામના લોકોએ પીજીવીસીએલને લગતા પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે. પીજીવીસીએલ પાસે ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી.’

આ પણ વાંચો: નર્મદા ડેમની સપાટીમાં વધારો: ફરી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, મહત્તમ સપાટી માત્ર 2.35 મીટર દૂર

પીજીવીસીએલની કામગીરી અંગે સરપંચે કહ્યું હતું કે, ‘ગામમાં વીજવાયરો તૂટેલા છે અને પીજીવીસીએલ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ગામમાં પ્રવેશ કરતાં પહેલાં જ્યોતિગ્રામ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરવું જોઈએ. ગામ અમારા બાપનું છે, મહેરબાની કરીને મને પૂછ્યા વગર મારા ગામમાં પગ ન મૂકતા, નહીંતો કોઈના ટાંગા-બાંગા ધોવાઈ જશે વગરકામના, જો તમે મેન્ટેનન્સનું કામ પૂરું કરીને આવશો, તો અમે સાથે રહીને ચેકિંગ કરાવીશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…
GUJARAT

ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…

March 29, 2026
થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…
GUJARAT

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…

March 29, 2026
Next Post
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત...

મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો | 16 year old son le…

મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે પિતાએ ઠપકો આપતા 16 વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો | 16 year old son le...

વડોદરાના ઓપી રોડ ઉપર મધરાતે કારમાંથી નશામાં ચૂર બે મિત્રો પકડાયા | Two friends were caught drunk in …

વડોદરાના ઓપી રોડ ઉપર મધરાતે કારમાંથી નશામાં ચૂર બે મિત્રો પકડાયા | Two friends were caught drunk in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ડિવોર્સી મહિલાને લેસ્બિયન મિત્રનો ત્રાસ, સંબંધોના દબાણની ગુથ્થી ‘અભયમે’ ઉકેલી | Female fr…

અમદાવાદમાં ડિવોર્સી મહિલાને લેસ્બિયન મિત્રનો ત્રાસ, સંબંધોના દબાણની ગુથ્થી ‘અભયમે’ ઉકેલી | Female fr…

6 months ago
ભારત-રશિયા વચ્ચે મોટી ડીલની તૈયારી ! રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની ભારત પ્રવાસની તારીખ જાહેર | Russian…

ભારત-રશિયા વચ્ચે મોટી ડીલની તૈયારી ! રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની ભારત પ્રવાસની તારીખ જાહેર | Russian…

5 months ago
સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી | More than…

સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી | More than…

4 months ago
આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten…

આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News