gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …
1
VIEWS
Share on FacebookShare on Twitter

માંગવાળા ડેમ પાસેથી વર્ષ – 2023 માં લાશ મળી’તી : એકાએક મૃતકની માતાને 2 વર્ષ પહેલાનો પુત્રીની લાશનો ફોટો ધ્યાને આવતા પોલીસને જાણ કરી : પતિની આકરી પુછતાછ કરતા પત્નીની હત્યાની કબૂલાત

અમરેલી :  વર્ષ 2023માં અમરેલીના માંગવાપાળ ગામના ડેમ નજીકથી મળેલી એક અજાણી મહિલાની લાશનો ભેદ આખરે 2 વર્ષ બાદ ઉકેલાયો છે. પોલીસની સઘન તપાસ અને DNA રિપોર્ટના આધારે આ હત્યાનો પર્દાફાશ થયો છે અને મૃતક મહિલાના પતિએ જ તેની ઘાતકી હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે. અમરેલી તાલુકા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સનસનાટીભર્યા કેસની વિગતો એવી છે કે, મૂળ દાહોદ જિલ્લાના કંથાગર ગામના વતની નવલીબેન રમેશભાઇ બારીઆએ પોતાની 40 વર્ષીય દીકરી સંગીતાના પતિ ભાવેશ કલ્પેશભાઇ કટારા (રહે. રાવળના વરૂણા, જિ. દાહોદ) વિરુદ્ધ પોતાની દીકરીની હત્યા અને લાશ ગુમ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભાવેશ તેની પત્ની સંગીતાને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તા. 11/02/2023 થી તા. 16/02/2023 દરમિયાન નાના ભંડારીયા ગામે રહેતા હતા અને કોઇ અગમ્ય કારણોસર ભાવેશે પત્ની સંગીતાની હત્યા કરી નાખી હતી. આટલેથી જ ન અટકતાં, તેણે પોતાના ગુનાને છુપાવવાના ઇરાદે સંગીતાની લાશને સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વર્ષ 2023માં જ્યારે સંગીતા અને તેનો પતિ ભાવેશ અચાનક ગુમ થઈ ગયા હતા, તે જ અરસામાં અમરેલીના માંગવાપાળ ગામના ડેમ પાસેથી એક અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તે સમયે લાશના ફોટોગ્રાફ્સ લીધા હતા. તાજેતરમાં જ્યારે આ ફોટોગ્રાફ્સ ફરિયાદી નવલીબેનના ધ્યાને આવ્યા, ત્યારે તેમણે તે પોતાની ગુમ થયેલી દીકરી સંગીતાના હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરી હતી. માતાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને તે સમયે મળેલા મૃતદેહના ડીએનએ સેમ્પલને નવલીબેનના ડીએનએ સાથે મેચ કરાવવાની તજવીજ હાથ ધરી. ડીએનએ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે, ડેમ પાસેથી મળેલી લાશ અન્ય કોઈની નહીં પરંતુ સંગીતાની જ હતી. આ વિસ્ફોટક ખુલાસા બાદ પોલીસની શંકાની સોય સીધી મૃતકના પતિ ભાવેશ કટારા પર જ ગઈ હતી.

DNA રિપોર્ટના મજબૂત પુરાવાના આધારે પોલીસે આરોપી પતિ ભાવેશ કટારાને દબોચી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાવેશે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની આગવી ઢબે કરાયેલી ઊંડી પૂછપરછ સામે તે ભાંગી પડયો હતો અને પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo…

ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo...

લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar…

લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar...

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c…

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par…

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par…

2 months ago
કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું | Teen tears off nose after putting twine b…

કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું | Teen tears off nose after putting twine b…

5 months ago
શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke…

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke…

8 months ago
મોટા ઉપાડે SOP જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજવા 58માંથી માત્ર બે પાર્ટીને જ ફાયર NOC | ahmedaba…

મોટા ઉપાડે SOP જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજવા 58માંથી માત્ર બે પાર્ટીને જ ફાયર NOC | ahmedaba…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News