gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શહેર પાસેના વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ યથાવત

બાઈક ઉપર આવેલા ત્રણ તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા ઃ ત્રણ મકાનોના તાળા તોડવામાં આવ્યા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ફિરોજપુરમાં બંધ મકાનના તાળા તોડીને તસ્કરો તેમાંથી ૨.૭૦ લાખ
રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા જે સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો
દાખલ કરીને બાઈક ઉપર ફરાર થયેલા ત્રણ તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યો
છે. હજી તો શિયાળાની શરૃઆત થઈ નથી તે પહેલા જ તસ્કરો દ્વારા ચોરીના ગુનાઓને અંજામ
આપવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ફિરોજપુર ગામમાં જોગણી
માતાજીના મંદિર પાછળ રહેતા ભરતજી મોહનજી જાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી
કે
, તેઓ હાલ
તેમનું ગામનું મકાન બંધ કરીને ખેતરમાં પરિવાર સાથે રહે છે ત્યારે આજે વહેલી પરોઢે
તેમના ગામના મકાનની સામે રહેતા વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મકાનમાં
ચોરી કરીને ત્રણ ઈસમો બાઇક ઉપર ભાગી ગયા છે અને મકાનના તાળા તૂટેલી હાલતમાં છે.
જેના પગલે ભરતજી અને તેમના ભાઈ તુરંત જ ગામના ઘરે પહોંચ્યા હતા અને જોયું તો ત્રણે
મકાનના દરવાજાના નકુચા તૂટેલી હાલતમાં હતા અને સામાન વેર વિખેર હાલતમાં પડયો હતો.
તેમના કાકા ભુપતજીના મકાનની અંદર આવેલી લોખંડની તિજોરીમાંથી તસ્કરો સોના ચાંદીના
દાગીના અને રોકડ રકમ મળીને ૨. ૭૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જેથી
આ ઘટના સંદર્ભે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને
ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને શોધવા માટે દોડધામ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar…

લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar...

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c…

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c...

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

10 months ago
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ ચલાવનારા દેવભૂમિ દ્વારકાના નામચીન શખ્સને પાસા હેઠળ પકડી લઈ જેલ હવા…

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ ચલાવનારા દેવભૂમિ દ્વારકાના નામચીન શખ્સને પાસા હેઠળ પકડી લઈ જેલ હવા…

1 year ago
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

4 months ago
લહેરીપુરા માંડવી રોડ પર ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા | Three people cl…

લહેરીપુરા માંડવી રોડ પર ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા | Three people cl…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News