gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
ખોડિયાર મંદિરે યજ્ઞાના મંત્રોચ્ચાર દરમ્યાન 3 સિંહો નજીક બેસી રહ્યા | 3 lions sat nearby during the c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બ્રાહ્મણોએ ડર્યા વગર યજ્ઞાનું કાર્ય ચાલુ રાખ્યું : સિંહોને પણ કોઈ ખલેલ ન પહોંચતી હોવાથી યજ્ઞા પૂર્ણ થયો ત્યાં સુધી ધામા નાખ્યા : ગિરનારનાં પેટાળમાં બનેલી અદભુત ઘટનાનો વીડિયો વાયરલ

જૂનાગઢ, : ગિરનાર જંગલની એક અદભુત ઘટના સામે આવી છે. ગિરનારના પેટાળમાં આવેલ ખોડિયાર મંદિરે યજ્ઞા ચાલતો હતો તેવામાં યજ્ઞા કુંડ પાસેથી પસાર થયેલા સિંહો મંત્રોચ્ચાર સાંભળી યજ્ઞા કુંડથી થોડે દૂર બેસી ગયા હતા. જ્યાં સુધી યજ્ઞાનું કાર્ય ચાલ્યું ત્યાં સુધી ત્રણેય સિંહ શાંતિથી બેસી મંત્રોચ્ચાર સાંભળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સિંહો પણ નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના સાંભળવા બેસી રહ્યા હતા. 

સિંહ એ માતાજીનું વાહન છે. ગિરનાર જંગલમાં અનેક ધામક જગ્યાઓ આવેલી છે અને ત્યાં સિંહ સહિતના અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ પણ છે. નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલતો હતો ત્યાં જૂનાગઢની નજીક આવેલા પાદરીયા રોડ પર ભોલેબાબા ગૌશાળાની નજીક આવેલા ખોડીયાર માતાજીના મંદિરે ગઈકાલે વિજયા દશમી નિમિત્તે યજ્ઞાનું આયોજન હતું. આ યજ્ઞાના કાર્ય દરમિયાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞાના મંત્રોચ્ચાર શરૂ હતા તેવામાં ત્રણ સિંહનું જૂથ ત્યાં આવી ચડયું હતું. બ્રાહ્મણો પણ ગિરનાર અને સિંહોથી વાકેફ હોવાથી તેમણે કોઈપણ જાતના ડર વગર પોતાના મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા અને મંત્રોચ્ચાર દરમિયાન સિંહને પણ કોઈ ખલેલ ન પહોંચતી હોય તેમ સિંહો પણ ત્યાં ને ત્યાં બેઠા રહ્યા હતા. જ્યાં સુધી યજ્ઞા ચાલ્યો ત્યાં સુધી સિંહો નિષ્ફિકર યજ્ઞા કુંડની નજીક જ બેઠા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.
GUJARAT

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

May 11, 2026
મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…
GUJARAT

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

May 11, 2026
ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…
GUJARAT

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

May 11, 2026
Next Post
જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation...

આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …

આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed ...

વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can’t mak…

વ્યાજખોરે કહ્યું તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળીને મુકી જા | The usurer said If you can't mak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતી પર બળાત્કારના કેસમાં મુંબઇથી આરોપીની ધરપકડ | Accused arrested from Mumbai in rape case of girl

યુવતી પર બળાત્કારના કેસમાં મુંબઇથી આરોપીની ધરપકડ | Accused arrested from Mumbai in rape case of girl

10 months ago
ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna…

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna…

7 months ago
જામનગરમાં ડાયમંડ માર્કેટમાં ઇલેક્ટ્રીકના માલ સામાનની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ : ઇલેક્ટ્રીક ઉપકરણો …

જામનગરમાં ડાયમંડ માર્કેટમાં ઇલેક્ટ્રીકના માલ સામાનની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ : ઇલેક્ટ્રીક ઉપકરણો …

4 months ago
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

5 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News