gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …

G METRO NEWS by G METRO NEWS
August 16, 2025
in GUJARAT
0 0
0
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Rain : લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન થયું છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો બીજી તરફ ધારીના માધુપુર ચોકડી પાસે પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો. જોકે સદનસીબે સ્થાનિકો અને અન્ય વાહનચાલકોની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો 2 - image

વડિયા અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદ

વડિયા અને બગસરા પંથકમાં ભારે વરસાદ થયો છે. વડિયા શહેરમાં વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા છે. વડિયા, કુકાવાવ સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લુઘીયા, ચુડાવડ, સાપર, મુજીયાસર જેવા ગામોમાં પણ સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે.
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો 3 - image

લાઠી અને બાબરામાં પણ મેઘમહેર

લાઠી પંથકમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું. લાઠી શહેર, દામનગર, રામપર, તાજપર, ભુરખીયા જેવા ગામોમાં પણ સારો વરસાદ થયો છે. બીજી તરફ, બાબરામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. નીલવડા, દરેડ, બરવાળા, ખાખરીયા, જામબરવાળા, ગલકોટડી, માધુપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરમાં સારો વરસાદ પડતાં બજારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો 4 - image

ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ વરસાદથી ખેતરોમાં ઉભા પાકને ફાયદો થશે. સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધરતીપુત્રોએ આ વરસાદને ‘અમૃત’ સમાન ગણાવ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો | IndiGo aircraft …

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો | IndiGo aircraft ...

સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા | son kills…

સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા | son kills...

‘જીવન ગાડી છે સમય ચક્ર’, ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે | Retu…

'જીવન ગાડી છે સમય ચક્ર', ભારત પરત ફરી રહેલા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાની પોસ્ટ, PM મોદીને મળશે | Retu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…

7 months ago
કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

1 year ago
3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા | Pahalgam Update Pakista…

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા | Pahalgam Update Pakista…

1 year ago

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News