gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી જિલ્લામાં મેઘમહેર : લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ | amreli dist…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
અમરેલી જિલ્લામાં મેઘમહેર : લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ | amreli dist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Rain News: લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ફરી મહેર કરી છે. ગઈકાલે 19 સપ્ટેમ્બરની સાંજે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જિલ્લાના લાઠી, કુકાવાવ, બાબરા, દામનગર, ખાંભા, જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ

બાબરા અને તેના ઉપરવાસના ગામો જેવા કે ચરખા, ચમારડી અને ઘૂઘરાળામાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. બાબરાની કાળુંભાર નદીમાં પણ ભાદરવે પૂરે આવ્યું છે અને પૂરનું પાણી બુધવારી પુલ સુધી પહોંચ્યું છે.

અમરેલી જિલ્લામાં મેઘમહેર : લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ 2 - image

રોડ-રસ્તાઓ જળબંબાકાર

કુકાવાવમાં પણ સારો વરસાદ પડ્યો હોવાથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આમ, લાંબા સમય બાદ પડેલા આ વરસાદથી અમરેલી જિલ્લાના લોકોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

ખેડૂતોમાં ખુશી અને ચિંતા

આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે મગફળી, બાજરી, જુવાર, મકાઈ અને તલ જેવા પાકોને આ વરસાદથી મોટો ફાયદો થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. આ ઉપરાંત, તળાવો અને ચેકડેમ છલકાઈ જતાં ખેડૂતોને શિયાળુ પાક લેવાનો પણ લાભ મળશે. જોકે, ભારે વરસાદને કારણે કપાસના પાકમાં આવેલા ફાલ ખરી જવાની ખેડૂતોને ભીતિ પણ સતાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit
GUJARAT

April 11, 2026
નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

Next Post
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન

વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો …

વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે 'નો ...

હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર આવેલા આરોપીએ ચાકુની અણીએ પત્નીનું અપહરણ કરી લૂંટ ચલાવી | Bharuch :…

હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર આવેલા આરોપીએ ચાકુની અણીએ પત્નીનું અપહરણ કરી લૂંટ ચલાવી | Bharuch :...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec…

5 months ago
ભારત-ન્યૂઝીલેન્ડ મેચને પગલે હાલોલ-વડોદરા હાઈવે પર ડાયવર્ઝન જાહેર, જાણો કયા રૂટનો ઉપયોગ કરવો? | Vadod…

3 months ago
ક્લિન એનજીૅ ક્ષેત્રના આઈપીઓ લાવવા માટે કંપનીઓનો ધસારો | Companies rush to bring in IPOs in the clean…

10 months ago
સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News