gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી જિલ્લામાં 12 વર્ષે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ | Suspected case of Congo fever in Amreli distri…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
અમરેલી જિલ્લામાં 12 વર્ષે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ | Suspected case of Congo fever in Amreli distri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાવરકુંડલાના માનવમંદિર ગુરૂકૂળના વિદ્યાર્થીમાં લક્ષણો જોવા મળ્યાં : વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ ખસેડીને રિપોર્ટની રાહ : આરોગ્ય તંત્ર એલર્ટ, પશુપાલન વિભાગની ટીમો દ્વારા પશુઓની તપાસ : દવા છંટકાવ

અમરેલી, :  અમરેલી જિલ્લામાં 12 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સાવરકુંડલા તાલુકાના પ્રખ્યાત માનવ મંદિર આશ્રમ ગુરૂકુળના એક વિદ્યાર્થીમાં કોંગો ફીવર જેવા લક્ષણો જણાતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ અને સારવાર બાદ વિદ્યાર્થીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની તબિયત હાલમાં સ્થિર અને સારી હોવાનું આરોગ્ય અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.આ શંકાસ્પદ કેસની જાણ થતાં જ અમરેલી જિલ્લાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.માનવ મંદિર આશ્રમ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી.ટીમે આશ્રમ, હોસ્ટેલ અને મુખ્યત્વે ગૌશાળાના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પશુ વિભાગની ટીમો દ્વારા ગૌશાળામાંથી વિવિધ પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી રોગના મૂળને શોધી શકાય. સાવચેતીના ભાગરૂપે ગૌશાળા અને આસપાસના વિસ્તારમાં દવાઓનો છંટકાવ (ફ્યુમિગેશન) કરવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લા મેડિકલ ઓફિસર એ.કે.સિંધે સંકાસ્પદ કેસની પૃષ્ટી કરી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોષીએ જણાવ્યું કે, વિદ્યાર્થીને તાવ અને ઉલટીના લક્ષણો હતા. શંકાસ્પદ કોંગોના લક્ષણો જણાતા તા. ૩જી ડિસેમ્બરે તેના બ્લડનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 12 વર્ષ પહેલા, 2013ની આસપાસ, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ગામમાં કોંગો ફીવરના ૮ જેટલા કેસ નોંધાયા હતા. તે સમયે સાવરકુંડલા, લીલીયા અને ધારીમાં પણ કેસ જોવા મળ્યા હતા. વર્ષો બાદ ફરી શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો

પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો

વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…

વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna...

‘શિક્ષિકા નુકસાન થાય તેવો પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો’ | ‘The teacher has brought a harmful s…

'શિક્ષિકા નુકસાન થાય તેવો પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો' | 'The teacher has brought a harmful s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતાં મોટી દુર્ઘટના, રાષ્ટ્રપતિ-PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેર…

હિમાચલમાં કાટમાળમાં બસ દબાઈ જતાં મોટી દુર્ઘટના, રાષ્ટ્રપતિ-PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેર…

6 months ago
બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

6 months ago
આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ…

આગામી તહેવારોને અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સ યોજતા રાજ્ય પોલીસ…

1 year ago
દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News