gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા બુટલેગરો સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેતડ ગામે દેશી દારૂના વધી રહેલા દૂષણથી કંટાળીને મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારે (22મી ફેબ્રુઆરી) મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે હલ્લાબોલ કરી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠાવ્યા હતા.

ગામની બહેનોનો હલ્લાબોલ

મળતી માહિતી અનુસાર, દેતડ ગામમાં છેલ્લા ઘણાં સમયથી બુટલેગરો બેફામ બન્યા છે. ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાથી અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિથી તંગ આવીને આખરે ગામની મહિલાઓએ મેદાનમાં આવવું પડ્યું હતું. પોલીસ સ્ટેશન પહોંચેલી બહેનોએ ખાખી વર્દીને સીધો સવાલ પૂછ્યો હતો કે, ‘તંત્રની હાજરી હોવા છતાં આ બુટલેગરો આટલા બેફામ કેમ છે?’

આ પણ વાંચો: અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત

સરપંચની આગેવાનીમાં લેખિત રજૂઆત

ગામના સરપંચની આગેવાનીમાં પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાઓએ લેખિતમાં રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે બુટલેગરોના ત્રાસને કારણે ઘરોમાં રહેવું અને રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક મહિલા અસ્મિતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘અમારા ગામમાં દારૂના અડ્ડા તાત્કાલિક બંધ થવા જોઈએ. જો પોલીસ નક્કર કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.’

સ્થાનિક મહિલાઓના આક્રોશ બાદ હવે સાવરકુંડલા પોલીસ એક્શનમાં આવશે કે કેમ તે જોવું રહ્યું. ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે પોલીસ અને બુટલેગરોની મીલીભગતને કારણે જ આ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જો પોલીસ હવે ધોંસ નહીં બોલાવે તો સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ | A nilgai dro…
GUJARAT

છાણી કેનાલ નજીક ફેન્સીંગ નહીં કરાતા ફરી એકવાર નીલ ગાય ખાબકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ | A nilgai dro…

February 23, 2026
વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…
GUJARAT

વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે | Vadodar…

February 23, 2026
જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…
GUJARAT

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

February 23, 2026
Next Post
જામનગરમાં ‘પતિ પત્ની અને વો’ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર…

જામનગરમાં 'પતિ પત્ની અને વો'ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર...

જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ…

જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ...

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી એક વાણંદ યુવતીને સંતાન પ્રાપ્ત નહીં થતાં પતિએ મારકુટ કરી હોવ…

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી એક વાણંદ યુવતીને સંતાન પ્રાપ્ત નહીં થતાં પતિએ મારકુટ કરી હોવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત | Sabarkantha Group Clash…

સાબરકાંઠામાં જૂથ અથડામણઃ 10 મકાનોમાં તોડફોડ અને આગચંપી, 20થી વધુ ઈજાગ્રસ્ત | Sabarkantha Group Clash…

4 months ago
‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

1 month ago
મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…

6 months ago
ખેતાખાટલી ગામે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાહન સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a pickup tr…

ખેતાખાટલી ગામે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાહન સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a pickup tr…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News