gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ધારીના પ્રેમપરા પાસે ભયાનક અકસ્માત, કાર અચાનક પલટી ખાઇ જતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત | amreli …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: ધારીના પ્રેમપરા પાસે ભયાનક અકસ્માત, કાર અચાનક પલટી ખાઇ જતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત | amreli …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Accident News: અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા પ્રેમપરા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે જઈ રહેલી એક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ત્રણ પલટી મારી કાર દૂર ફેંકાઈ

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારે હવામાં ત્રણ ગુલાટી મારી હતી. પુરપાટ ઝડપે દોડતી કાર અચાનક બેકાબૂ બની હતી અને રસ્તા પરથી ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે કારચાલકે દમ તોડ્યો હતો.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર કેટલી ઝડપથી આવી રહી હતી અને પલટી ખાતી વખતે તેની સ્થિતિ કેટલી જોખમી હતી. હાલમાં આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે, જે રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા માટેનો એક ચેતવણીરૂપ કિસ્સો બની રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના 215 કેસ, કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ

પોલીસ તપાસ શરૂ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દેતા આ ગોઝારી ઘટના ઘટી હતી. અન્ય બે ઘાયલ યુવકોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taa…
GUJARAT

અમદાવાદ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taa…

April 7, 2026
સુરત પાલિકાની મિલ્કતોમાં કરાયેલા વોટર હાર્વેસ્ટીંગની કામગીરીમાં વેઠ કે ભ્રષ્ટાચાર ? | Is there any c…

ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર દેખાડા માટે જ છે ? : પહેલા સંગઠનમાં હોદ્દો મેળવવા તો હવે ટિકિટ મે…

Next Post
અમદાવાદ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taa…

અમદાવાદ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taa...

હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો …

હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો ...

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

4 months ago
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

8 months ago
ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud…

7 months ago
FMCG કંપનીઓ પર ઇન્વર્ટેડ ડયુટીના કારણે મુશ્કેલીઓનો વધતો ભાર | FMCG companies face increasing burden …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News