gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર દેખાડા માટે જ છે ? : પહેલા સંગઠનમાં હોદ્દો મેળવવા તો હવે ટિકિટ મે…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર દેખાડા માટે જ છે ? : પહેલા સંગઠનમાં હોદ્દો મેળવવા તો હવે ટિકિટ મે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat BJP : સુરત પાલિકાની ચુંટણી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન જ ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર સામાન્ય કાર્યકરો માટે જ છે અને  દેખાડા પુરતો હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ પહેલા ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે તેમાં સ્થાન મેળવવા કેટલાક કાર્યકરોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. સંગઠનમાં કેટલાક વિવાદીને પણ સ્થાન આપી દેવાયું છે તેઓમાંથી હવે કેટલાક તો સંગઠનનો હોદ્દા સાથે જ પાલિકાની ટીકીટની માંગણી કરી દીધી છે જે ભાજપના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંગઠનના હોદ્દેદારો એ જ ટિકિટ માંગતા શિસ્તબધ્ધ પક્ષની શિસ્ત સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

સુરત શહેર પ્રમુખની નિમણુંકના 10 મહિના બાદ શહેર સંગઠનની જાહેરાત કરવામાં આવી છે તેમાં સ્થાન મેળવવા માટે કેટલાક વિવાદી કાર્યકરોએ લોબીંગ કરીને સ્થાન મેળવી લીધું છે અને તેમના નામે કેટલાક વિવાદ પણ બહાર આવ્યા છે. જોકે, આ વિવાદને બાજુએ રાખીને શહેર ભાજપે સંગઠનમાં યથાવત રાખ્યા છે. આ વિવાદ શાંત થાય તે પહેલાં પાલિકાની ચુંટણી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં 120 બેઠક માટે બે હજારથી વધુએ દાવેદારી કરી છે તેમાં શહેર ભાજપના સંગઠનમાં હોદ્દો મેળવનારાઓનો પણ સમાવેશ થાય છે. 

સામાન્ય રીતે ભાજપ એક વ્યક્તિ એક હોદ્દાની વાત કરવામાં આવે છે પરંતુ ભાજપમાં આ વાત માત્ર કાગળ પર જ જોવા મળે છે. હાલ કોર્પોરેટરની ટિકિટ મેળવવા માટે પુર્વ કોર્પોરેટર, આપમાંથી આવેલા કોર્પોરેટર, અન્ય પક્ષમાંથી આવેલા અને ભાજપના જુના કાર્યકરોનો સમાવેશ થાય છે. જોકે, શહેર ભાજપના હોદ્દેદારો ટીકીટ માટે દાવેદારી કરી તેના કારણે વિવાદ ઉભો થયો છે.

ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તે પહેલાં સંગઠનના હોદ્દેદારોએ ટીકીટ માંગી તે ચર્ચાનો વિષય બન્યો છે. ટીકીટ માંગનારા હોદ્દેદારોમાં શહેર ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ગાયત્રીશ્વ, યુવ  ભાજપ પ્રમુખ બિપિન તલાવીયા, મહામંત્રી હર્ષ મહેતા, અનુસૂચિત જાતિ પ્રમુખ ચંપક પરમાર, લઘુમતી મોરચા પ્રમુખ ઇમરાન મેમણ, ઓબીસી મોરચાના પ્રમુખ વિજય ભાટીયા દ્વારા વોર્ડ નં.01માં ઓબીસી કેટેગરીની અનામત બેઠક પર દાવેદારી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારીના કેટલાક સભ્યોએ પણ ટીકીટ માંગી છે તે કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

પાલિકાની ગત ચૂંટણીમાં મહામંત્રી લલીત વેકરીયાએ ટીકીટ માંગી હતી અને તેઓ ચૂંટણી લડ્યા હતા જોકે, તેમણે મહામંત્રી તરીકેથી રાજીનામું આપી કતારગામમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ હારી જતા તેઓના બાવાના બેવ બગડ્યા તેવો ઘાટ થયો છે. જોકે, હાલ હોદ્દેદારોએ ટીકીટ માંગી છે તેના કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…
GUJARAT

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…

May 30, 2026
ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …
GUJARAT

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

May 30, 2026
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

May 30, 2026
Next Post
સુરત પાલિકાની મિલ્કતોમાં કરાયેલા વોટર હાર્વેસ્ટીંગની કામગીરીમાં વેઠ કે ભ્રષ્ટાચાર ? | Is there any c…

સુરત પાલિકાની મિલ્કતોમાં કરાયેલા વોટર હાર્વેસ્ટીંગની કામગીરીમાં વેઠ કે ભ્રષ્ટાચાર ? | Is there any c...

અમરેલી: ધારીના પ્રેમપરા પાસે ભયાનક અકસ્માત, કાર અચાનક પલટી ખાઇ જતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત | amreli …

અમરેલી: ધારીના પ્રેમપરા પાસે ભયાનક અકસ્માત, કાર અચાનક પલટી ખાઇ જતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત | amreli ...

અમદાવાદ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taa…

અમદાવાદ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો | Keeping a laptop o…

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો | Keeping a laptop o…

10 months ago
જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…

જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…

8 months ago
સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered a…

સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ! | A case of leopard murder registered a…

4 months ago
નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ | Madhya Prad…

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ | Madhya Prad…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News