gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સરદાર પટેલ જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાનો સંદેશ દરેક નાગરિક સુધી પહોંચે તે ઉદેશ્ય સાથે આયોજિત યુનિટી માર્ચ પદયાત્રાના વડોદરા રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ સાથે નો પાર્કિંગઝોન જાહેર કરાયો છે.

આવતીકાલે તા. ૨૯ નવેમ્બરે સવારે ૮ :૩૦થી બપોરે ૪:૩૦ સુધી તથા તા. ૩૦ નવેમ્બરે સવારે ૮ થી બપોરે ૪:૪૫ સરદાર પટેલ જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચપદયાત્રાનું શહેરમાં આયોજન કરાયું છે.

તા. ૨૯ નવેમ્બરે આ પદયાત્રા શેરખીથી ગોત્રી તળાવ, ઇસ્કોન મંદિર, સન ફાર્મા રોડ અને અક્ષરચોક થઈ નવલખી ગ્રાઉન્ડ પહોંચશે. અહીં રાત્રિ રોકાણ બાદ તા. ૩૦ નવેમ્બરે નવલખી ગ્રાઉન્ડથી દાંડિયા બજાર ચાર રસ્તા, માર્કેટ ચાર સ્તા, કીર્તિસ્તંભ સર્કલ, લાલબાગ બ્રિજ, સ્પંદનસકલ અને સુસેનસર્કલ થઈ જાંબુઆ બ્રિજ નીચે આઇડીયલ સ્કૂલ ખાતે બપોરે ૧૨: ૩૦થી ૩વાગ્યા સુધી રોકાણ કરશે.

પદયાત્રા ત્યારબાદ અહીંથી આલમગીર થઈ બાબરીયા કોલેજ ત્રિમંદિર પહોંચશે અને તા. ૧ડિસેમ્બરે સવારે ૮:૪૦ કલાકે ત્રિમંદિરથી નીકળી પોર વારાણી મંદિર પહોંચશે.

પદયાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ

વડોદરા શહેર પો. કમિશનર નરસિંમ્હા કોમારે યાત્રાના સમગ્ર રૂટ પર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તા. ૨૯ નવેમ્બરે સવારે ૭:૩૦ વાગ્યાથી, તા. ૩૦ નવેમ્બરે સવારે ૮ વાગ્યાથી અને તા. ૧ ડિસેમ્બરે સવારે ૭વાગ્યાથી પદયાત્રાના રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પદયાત્રા આગળ વધ્યા બાદ જરૂરિયાત મુજબ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરાશે.

ને. હા. નં. ૪૮ પરથી ટ્રાફિક ભારતમાલા હાઇવે તરફ ડાયવર્ટ કરાયો

અમદાવાદથી વડોદરા નેશનલ હાઈવે નં. ૪૮ થઈભરુચ અને મુંબઈ જતા તમામ પ્રકારના ભારદારી વાહનો માટે તા. ૩૦ નવેમ્બર બપોરે ૧ વાગ્યાથી તથા તા. ૧ ડિસેમ્બરસવારે ૭ વાગ્યાથી જરૂરિયાત મુજબ ટ્રાફિક ડાયવર્ઝન અપાયું છે. ભારદારી વાહનો ફાજલપુર વાસદ ખાતેથી યુ ટર્ન લઈ નવા ભારતમાલા હાઇવેથી ભરૂચ અને મુંબઈતરફ જઈશકશે.

સિટિ અને એસ.ટી. બસો વૈકલ્પિક રસ્તાઓ પર રાબેતા મુજબ દોડશે

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોથી ભરૂચ અને સુરત તરફ જતી એસ.ટી. બસો માટે તા. ૩૦ નવેમ્બરે બપોરે ૧ વાગ્યાથી તથા તા.૧ ડિસેમ્બરે સવારે ૭ વાગ્યાથી જરૂરિયાત મુજબ એસ.ટી. બસો હાઇવે નં.૪૮ના બદલે ભારતમાલા હાઈવેનો ઉપયોગ કરશે. સેન્ટ્રલ એસ.ટી. ડેપોથી નીકળતી બસો કાલાઘોડા સર્કલ, ફતેગંજ સર્કલ, અટલ બ્રિજ, કલાલી બ્રિજ અને સમલાયા ગામ થઈ ભરૂચ અને સુરત તરફ જશે. જ્યારે વડોદરા શહેરના અન્ય એસ.ટી. ડેપો ખાતેથી સિટિ અને એસ.ટી બસો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રાબેતા મુજબ પસાર થશે તેવું એસ.ટી. અને સિટિ બસના અધિકારીઓએ જણાવ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ…

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ...

ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ | farmers crop dama…

ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ | farmers crop dama...

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour…

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

8 months ago
સાયબર ગઠિયાએ લગ્નની લાલચ આપી રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા | Rs 1 60 lakhs ra angei seniir ren pwonen pupulu

સાયબર ગઠિયાએ લગ્નની લાલચ આપી રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા | Rs 1 60 lakhs ra angei seniir ren pwonen pupulu

1 year ago
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

10 months ago
‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News