gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Group Clash: અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે ગુરુવારે(7 મે) નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો વચ્ચે સામસામે હથિયારો ઉછળ્યા હતા. સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતી કામગીરી દરમિયાન રસ્તામાં પાણીનું ટેન્કર આડું રાખવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં પૂર્વ ઉપપ્રમુખ સહિત 7 થી 8 લોકોને ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, નાના માચીયાળા ગામમાં સુજલામ સુફલામ અંતર્ગત જળ સંચયની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન રસ્તા પર પાણીનું ટેન્કર આડું રાખવા મુદ્દે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બંને જૂથના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષે જોરદાર મારામારી થતા રસ્તાઓ પર નાસભાગ મચી ગઈ હતી.

પૂર્વ ઉપપ્રમુખ સહિત અનેક ઇજાગ્રસ્ત

આ હિંસક અથડામણમાં અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાલ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમની સાથે બંને પક્ષના કુલ 7 થી 8 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પરિસરમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ગામમાં વધુ તંગદિલી ન ફેલાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason...

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas...

મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…

મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીની લાઇન લીકેજ – હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was…

પાણીની લાઇન લીકેજ – હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was…

8 months ago
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

3 months ago
જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…

જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…

12 months ago
દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets…

દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News